Toilet Flush : ટોયલેટમાં બે ફ્લશ બટન કેમ હોય છે? તમે નહીં જાણતા હોવા તેનું કારણ

અપણે રોજ ટોયલેટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હાલના નવા ઇંગ્લિશ ટોયલેટમાં રહેલા બે ફ્લશ બટન વિશે ખૂબ ઓછા લોકોને સાચી જાણકારી હોય છે. ચાલો આજે જાણી લઈએ કે વેસ્ટર્ન કોમોડમાં એકના બદલે બે બટન કેમ હોય છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

| Updated on: Dec 06, 2025 | 3:46 PM
4 / 6
મોટું બટન (Full Flush) સ્ટૂલ ફ્લશ કરવા માટે છે. આ બટન દબાવવાથી લગભગ 6 લિટર પાણી ઉપયોગમાં લે છે. આ તમામ ફલ્સ ટેન્કની કેપેસિટીના આધારે હોય છે.આથી સ્પષ્ટ થાય છે કે જે કામ માટે જેટલું પાણી જરૂરી હોય એટલું જ છોડીને પાણીની બચત થાય છે.

5 / 6
ઘણા લોકો અજાણતામાં બંને બટન એકસાથે દબાવે છે. એવું કરવાથી જરૂર કરતાં વધુ પાણી બહાર નીકળી જાય છે એટલે પાણીનો બગાડ થાય છે. તેથી પરિસ્થિતિ મુજબ યોગ્ય બટનનો પસંદગી કરીને જ ફ્લશ કરવું જોઈએ.

6 / 6
નાની દેખાતી આ ડ્યુઅલ ફ્લશ સિસ્ટમ દરેક વખતે પાણી બચાવે છે. જો આપણે સાચા બટનનો ઉપયોગ કરીએ, તો દરરોજથી લઈને દર મહિને અને વર્ષ સુધીમાં લાખો લીટર પાણી બચાવી શકીએ.