Paris Olympic 2024 Ceremony : ક્યારે અને ક્યાં? ઘરે બેઠા મફતમાં જુઓ Live Olympics

જો તમે Paris Olympics 2024 Opening Ceremony ને ઘરે લાઈવ જોવા માંગતા હો, તો તમારે સમારંભ શરૂ થાય તે પહેલા તમારા ફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરવી પડશે. ચાલો જાણીએ કે તે એપ કઈ છે અને ભારતીય સમય અનુસાર પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની કયા સમયે શરૂ થશે?

| Updated on: Jul 25, 2024 | 12:50 PM
4 / 6
Paris Olympic 2024 Live Streaming : પેરિસ ઓલિમ્પિક્સ 2024નો ઉદઘાટન સમારોહ 26 જુલાઈ 2024ના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યાથી શરૂ થશે. ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે, તમારે ફક્ત તમારા મોબાઇલ ફોનમાં Reliance Jio કંપનીની Jio Cinema એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ એપ તમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર સરળતાથી મળી જશે.

5 / 6
ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમારે ફોન નંબર એન્ટર કરીને એપમાં લોગ ઇન કરવાનું રહેશે. એકવાર તમે એપમાં લોગ ઇન કરી લો. પેરિસ ઓલિમ્પિક 2024 ઓપનિંગ સેરેમની શરૂ થતાંની સાથે જ તમે એપમાંથી ફ્રીમાં લાઇવ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકશો.

6 / 6
Paris Olympics Live : તમે ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ માત્ર Jio સિનેમા એપ પર જ નહીં પણ Jio સિનેમાની ઓફિશિયલ વેબસાઈટ પર લૉગ ઇન કરીને પણ જોઈ શકશો. એટલું જ નહીં તમે પેરિસ ઓલિમ્પિક ગેમ્સને લગતા દરેક નાના-મોટા અપડેટ માટે TV9 સ્પોર્ટ્સ સાથે જોડાયેલા રહી શકો છો.

Published On - 12:48 pm, Thu, 25 July 24