Phone Heating: વારંવાર ગરમ થઈ રહ્યો છે તમારો Phone? તો તરત જ બદલી નાખો આ સેટિંગ્સ

સ્માર્ટફોન ઘણીવાર ગરમ થવા લાગે છે અને યુઝર્સ સમજી શકતા નથી કે તેમણે તાત્કાલિક શું કરવું જોઈએ. જો તમે તાત્કાલિક કેટલીક સેટિંગ્સ બદલી કાઢો છો તો, ફોનનું વધેલું તાપમાન તરત જ ઘટી જશે અને તરત જ ફોન નોર્મલ ટેમ્પરેચર પર આવી જશે.

| Updated on: Apr 30, 2025 | 3:56 PM
4 / 7
પણ આમ છત્તા તમે સેકેન્ડ હેન્ડ ફોન ખરીદવા માંગો છો તો ફોનની સ્ક્રીન, બેક પેનલ અને અન્ય ભાગોને સારી રીતે તપાસો. જો ફોનમાં કોઈ મોટું નુકસાન દેખાય છે, તો તે ફોન ખરીદવાનું ટાળો.

5 / 7
જૂના સ્માર્ટફોનમાં બેટરીની ક્ષમતા ઓછી હોઈ શકે છે, જેના કારણે બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે. જૂના ફોનના પ્રોસેસર અને કેમેરાનું પ્રદર્શન પણ નવા સ્માર્ટફોન કરતા ઓછું હોઈ શકે છે.

6 / 7
ચાર્જ કરતી વખતે સાવધાની: ઘણા લોકોને ફોનને લાંબા સમય સુધી ચાર્જિંગ પર રાખવાની આદત હોય છે. જો આ કર્યા પછી ફોન ગરમ થઈ રહ્યો હોય, તો તરત જ ચાર્જિંગ બંધ કરો. આ ઉપરાંત, તમારે ફક્ત કંપનીના સારા ચાર્જરનો ઉપયોગ કરવો જોઈએ. ચાર્જિંગ પ્રત્યે બેદરકાર રહેવું સારું નથી. ઉપરાંત, જ્યારે ફોન ચાર્જિંગ પર હોય ત્યારે તેનો ઉપયોગ બંધ કરો.

7 / 7
ખાસ મોડ્સ ઓન હોય તો ઓફ કરી દો: ઘણા સ્માર્ટફોનમાં, વપરાશકર્તાઓને ખાસ પર્ફોર્મન્સ મોડ્સ અથવા બેટરી સેવિંગ મોડ્સ મળે છે. જો તમે ઇચ્છો, તો તમે હાઇ-પર્ફોર્મન્સ મોડને ઓફ કરી શકો છો. આ ઉપરાંત, જો તમે લો-પર્ફોર્મન્સ અથવા બેટરી સેવિંગ મોડ મેળવી રહ્યા છો, તો તેને ઓફ કરીને, તમે ખાતરી કરી શકો છો કે ફોન પર કોઈ વધુ પડતો લોડ ન હોય.