Google Storage ભરાઈ ગયું? ચિંતા ના કરશો, આ સ્માર્ટ ટ્રિક્સ ફોલો કરો અને ટેન્શન ફ્રી થઈ જાઓ

જો તમે પણ કોઈ ખર્ચ કર્યા વિના તમારા ગૂગલ એકાઉન્ટમાં જગ્યા ખાલી કરવાની રીત શોધી રહ્યા છો, તો નીચે જણાવેલી સરળ ટીપ્સ તમારા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

| Updated on: Nov 15, 2025 | 4:54 PM
4 / 5
જો Gmail તમારા Google Driveની વધારે જગ્યા રોકી રહ્યું હોય, તો જૂની અને મોટા એટેચમેન્ટ વાળા ઇમેઇલ્સને દૂર કરવું શ્રેષ્ઠ રહેશે. 10 MBથી મોટા જોડાણો ધરાવતા મેસેજ શોધવા માટે Gmailમાં ફિલ્ટરનો ઉપયોગ કરો અને પછી જે ઇમેઇલ્સ જરૂરી ન હોય તે ડિલીટ કરો. આ રીતે તમે સ્ટોરેજ ખાલી રાખી શકશો અને તમારી Google Drive વધુ વ્યવસ્થિત બનશે. ( Credits: AI Generated )

5 / 5
તમારી Google એપ્લિકેશનોમાં રહેલ ટ્રેશ સમયસર સાફ કરવો જરૂરી છે. ભલે Google દર 30 દિવસ પછી તેને આપમેળે કાઢી નાખે, તોય  તે ફાઇલો જગ્યા રોકી રાખે છે. તેથી, વધુ સ્ટોરેજ મેળવવા માટે Google Drive, Photos અને Gmail જેવી દરેક એપમાં જઈને ટ્રેશ મેન્યુઅલી રીતે ખાલી કરો. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )