
બ્લુ ટિક બંધ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપના સેટિંગ્સમાં જાઓ.

સેટિંગ્સમાં ગયા પછી હવે એકાઉન્ટમાં જાઓ.

આ કર્યા પછી, પ્રાઈવસી પર જાઓ અને રીડ રિસીપ્ટ્સનો વિકલ્પ દેખાશે.

હવે આટલું કરતા તમે કોઈ પણનો મેસેજ વાંચશો તો સામે વાળી વ્યક્તિને ડબલ બ્લ્યુ ટિક નહીં મળે

આ સિવાય જો તમે જો તમને વોટ્સએપ પર મેસેજ આવે તો સૌથી પહેલા ફોનને ફ્લાઈટ મોડ પર મૂકી દો અને આ પછી મેસેજ ઓપન કરી વાંચી લો. જે બાદ ફ્લાઇટ મોડ બંધ કરી દો આમ કરવાથી પણ મેસેજ મોકલનારને ખબર નહીં પડે તમે મેસેજ વાંચી લીધો કે નહીં.
Published On - 10:05 am, Mon, 17 February 25