કહેવાય છે કે ગાજ્યા મેંહ વરસતા નથી, જાણો આવુ કેમ ?

શું તમે પણ ક્યારેક વિચારી છો કે ‘ગર્જનારા વાદળો સામાન્ય રીતે વરસાદ લાવતાં નથી’શું તેમાં કોઈ વૈજ્ઞાનિક સત્ય છુપાયું છે? જો તમારો ઉત્તર હા છે, તો આ લેખ વાંચવાથી તમારું કુતૂહલ નિશ્ચિતરૂપે દૂર થશે. કેમ કે તેમાં આ કહેવત પાછળના વૈજ્ઞાનિક તથ્યોને સમજાવે છે.

| Updated on: May 31, 2025 | 9:19 PM
4 / 7
ક્યારેક વાતાવરણમાં વાદળો બને છે,  વીજળીના ચમકારા અને ગર્જના પણ થાય છે, પરંતુ ભેજની ઓછો હોવાથી વરસાદ પડતો નથી. તમે ધ્યાન આપ્યું હશે કે કેટલીક વખત આકાશ વાદળછાયું હોય છે અને ક્યારેક તડકો હોય છે.આવી પરિસ્થિતિમાં વાદળો સાથે વીજળી અને ગર્જના થતી હોય, પરંતુ થોડા સમય બાદ આકાશ ફરીથી સ્પષ્ટ અને સાફ થઈ જાય છે. (Credits: - Canva)

5 / 7
મે અને જૂન મહિનામાં, ખાસ કરીને ચોમાસાની શરૂઆત પહેલા, તીવ્ર પવન વાદળોને ખસેડી નાખતા હોય છે. આકાશમાં વિખરાયેલા વાદળો દેખાય છે, પણ વરસાદ પડતો નથી.ચોમાસા દરમિયાન આ સ્થિતિ જોવા મળતી નથી, કારણ કે તે સમયે માત્ર જોરદાર વરસાદ જ થાય છે  અને પવન પણ ઘણીવાર શાંત રહે છે. આ કારણે ચોમાસાના સમયમાં વીજળી અને ગર્જન પણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. (Credits: - Canva)

6 / 7
ક્યારેક વાદળો માત્ર ધૂળના તોફાનથી બનેલા હોય છે અને તોફાન સાથે જ અચાનક અદૃશ્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં ગર્જના તો સાંભળાય, પરંતુ વરસાદ નથી પડતો. આ જ ઘટના ખાસ કરીને એપ્રિલ, મે અને જૂન મહીનાઓમાં જોવા મળે છે. (Credits: - Canva)

7 / 7
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.) (Credits: - Canva)