Health Tips : ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે આ 3 લોટની રોટલી, 7 દિવસમાં દેખાશે અસર, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર

ડાયાબિટીસથી પીડિત લોકોએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને એવા 3 લોટ વિશે જણાવીશું જેનું સેવન તમને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. હૃદય રોગ, કિડની, ફેફસા અને આંખો જેવા શરીરના ઘણા ભાગોને નુકસાન પહોંચાડે છે.

| Updated on: Mar 19, 2024 | 6:58 PM
4 / 5
ચણાના લોટમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેનું સેવન ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચણાના લોટમાંથી બનેલી રોટલીનું સેવન બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

5 / 5
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો