Stock Market : આ 6 કંપનીઓએ બમ્પર ડિવિડન્ડ બહાર પાડ્યું, ચેક કરજો કે તમારા પોર્ટફોલિયોમાં આ સ્ટોક છે કે નહી?

શેરબજારમાં ઉથલપાથલની વચ્ચે એક સારા સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, કુલ 6 કંપનીઓએ 100 રૂપિયાથી વધુ ડિવિડન્ડની જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ કે, કઈ 6 કંપનીઓ છે કે જેમને ડિવિડન્ડનું એલાન કર્યું.

| Updated on: Jun 29, 2025 | 8:28 PM
4 / 7
એબોટ ઇન્ડિયા ડિવિડન્ડ 2025: ફાર્મા કંપનીએ રૂ. 475ના ​​ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ 25 જુલાઈ, 2025ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.

5 / 7
Pfizer Dividend 2025: ફાર્મા કંપનીએ રૂ. 130ના સ્પેશિયલ ડિવિડન્ડ અને રૂ. 35ના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. ડિવિડન્ડ એલિજીબિલિટી માટે 9 જુલાઈ, 2025ને રેકોર્ડ ડેટ તરીકે સેટ કરવામાં આવી છે.

6 / 7
મારુતિ સુઝુકી ઇન્ડિયા ડિવિડન્ડ 2025: ઓટો કંપનીએ નાણાકીય વર્ષ 2025માં તેના શેરધારકો માટે રૂ. 135ના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે, જેમાં 1 ઓગસ્ટ, 2025ને રેકોર્ડ ડેટ તરીકે સેટ કરવામાં આવી છે.

7 / 7
ડીસા ઇન્ડિયા ડિવિડન્ડ 2025: ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ માટેની જાણીતી કંપનીએ 100 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે અને 07 ઓગસ્ટ, 2025ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.