Korean Comedy Web Series :આ કોરિયન કોમેડી વેબ સીરીઝમાં “ડ્રામા ઓછો, ધમાલ ડબલ!”, OTT પર હાસ્યનો હડકંપ

વેબ સીરીઝ જોવાના શોખીનનોમાં આજકાલ કોરિયન વેબ સીરીઝમાં કોમેડી ડ્રામા પણ ખૂબ જ ફેમસ થઇ રહી છે. કારણકે તે અલગ અલગ પ્લેટફોર્મ પર સરળતાથી હિંદી ડબમાં કોમેડી ડ્રામા પણ જોવા મળી જાય છે. જેના લીધે તેનો ક્રેઝ વધી રહ્યો છે. એમેઝોન, નેટફ્લીક્સ,MX પ્લેયર, ઝી જેવી એપ્લિકેશન્સ પર આ વેબ સીરીઝ સરળતાથી ફ્રીમાં પણ જોવા મળે છે.

| Updated on: Feb 01, 2026 | 8:31 AM
1 / 7
Girlfriend : એક હળવી-ફુલકી રોમેન્ટિક ડ્રામા, કોમેડી ડ્રામા છે, જેમાં ઓફિસ લાઈફ, પ્રેમ અને સંબંધોની ગૂંચવણ ખૂબ સુંદર રીતે રજૂ થાય છે. સ્ટોરી એક સામાન્ય યુવતી અને ઠંડા સ્વભાવના બોસ વચ્ચે વિકસતા પ્રેમની આસપાસ ફરે છે. હિન્દી ડબિંગ સારી હોવાથી ભારતીય દર્શકોને કોમેડી ડ્રામામાં સરળતાથી જોડે છે. રોમેન્ટિક સીન, મીઠા સંવાદો અને લવ-કોમેડી એલિમેન્ટ્સને કારણે આ ડ્રામા યુવા દર્શકોમાં ખાસ લોકપ્રિય બન્યો છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

2 / 7
Love O2O : ઓનલાઇન ગેમિંગ અને રિયલ લાઇફ રોમાન્સનું પરફેક્ટ કોમ્બિનેશન છે. કોલેજ સ્ટુડન્ટ્સ વચ્ચે વિકસતા પ્રેમને આ કોમેડી ડ્રામામાં નવી રીતે રજૂ કરવામાં આવ્યો છે. Yang Yangનું કૂલ અને ઇન્ટેલિજન્ટ પાત્ર ખાસ આકર્ષણ છે. હિન્દી ડબિંગ બાદ આ કોમેડી ડ્રામાએ યુવા ઓડિયન્સમાં અલગ ઓળખ બનાવી છે. મોર્ડન લવ સ્ટોરી પસંદ કરનારાઓ માટે આ ડ્રામા Must Watch ગણાય છે. આમાં Season 1 અને કુલ Episodes 30 છે,

3 / 7
Extraordinary You : એક અનોખી કોન્સેપ્ટ પર આધારિત કોમેડી ડ્રામા છે, જેમાં સ્કૂલ સ્ટુડન્ટ્સ જાણે છે કે તેઓ એક કોમિક બુકના પાત્ર છે. પ્રેમ, ફેટ અને ફ્રી વિલ જેવા વિષયો કોમેડી ડ્રામાને ખાસ બનાવે છે.
રોમાન્સ સાથે ફેન્ટસી ટચ હોવાથી આ કોમેડી ડ્રામા અન્ય લવ સ્ટોરીથી અલગ લાગે છે. હિન્દી ડબિંગ પછી ભારતીય દર્શકોમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

Extraordinary You : એક અનોખી કોન્સેપ્ટ પર આધારિત કોમેડી ડ્રામા છે, જેમાં સ્કૂલ સ્ટુડન્ટ્સ જાણે છે કે તેઓ એક કોમિક બુકના પાત્ર છે. પ્રેમ, ફેટ અને ફ્રી વિલ જેવા વિષયો કોમેડી ડ્રામાને ખાસ બનાવે છે. રોમાન્સ સાથે ફેન્ટસી ટચ હોવાથી આ કોમેડી ડ્રામા અન્ય લવ સ્ટોરીથી અલગ લાગે છે. હિન્દી ડબિંગ પછી ભારતીય દર્શકોમાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

4 / 7
Time to Fall in Love (Hindi Dubbed) : આ ડ્રામાની સ્ટોરી કરાર આધારિત લગ્નથી શરૂ થાય છે અને ધીમે ધીમે સાચા પ્રેમમાં બદલાય છે. Time to Fall in Love રોમેન્ટિક સીન અને ઇમોશનલ કોમેડી ડ્રામાનો સુંદર મિશ્રણ છે. હિન્દી ડબ્ડ વર્ઝનમાં સંવાદો સરળ હોવાથી ભારતીય દર્શકોને કનેક્ટ થવામાં સરળતા રહે છે. રોમેન્ટિક, કોમેડી ડ્રામા પ્રેમીઓ માટે આ એક સરસ વિકલ્પ છે. આમાં Season 1 અને કુલ Episodes 24 છે,

5 / 7
Pinocchio : એક ગંભીર પરંતુ રોમાંટિક કોરિયન કોમેડી ડ્રામા છે, જેમાં પત્રકારિતાની દુનિયા, સત્ય અને ન્યાયની લડત બતાવવામાં આવી છે. Female Leadને “હિકઅપ” આવવાની અનોખી સમસ્યા ડ્રામાને અલગ ઓળખ આપે છે. Lee Jong-suk અને Park Shin-hyeની કેમિસ્ટ્રી ડ્રામાનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ છે. હિન્દી ડબિંગ બાદ આ ડ્રામા ભારતમાં ખૂબ લોકપ્રિય બન્યો છે. આમાં Season 1 અને કુલ Episodes 20 છે,

6 / 7
આજે અમે તમને કેટલીક એવી કોરિયન વેબ સીરીઝ વિશે જણાવવાના છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વેબ સીરીઝમાં કોમેડી ડ્રામાની સાથે સાથે હળવી રોમાન્સ પણ જોવા મળે છે. સ્લોવ મોસનમાં બતાવવામાં આવેલો કોમેડી ડ્રામા લોકોને આ વેબ સીરીઝ તરફ વધુ આકર્ષે છે.

7 / 7
તમે આ તમામ રોમાંટિક કોરિયન કોમેડી ડ્રામા વેબ સીરીઝ MX પ્લેયર પર ફ્રીમાં સરળતાથી જોઇ શકો છો.