સોશિયલ મીડિયા પર ઉલ્લુ એપને લઈને ચાલી રહ્યો છે ‘હોબાળો’, જાણો કોણ છે આ એપનો માલિક અને તે બીજા શું કામ કરે છે

ઉલ્લુ એપ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ઉલ્લુ એપ પર ઘણા કોન્ટેન્ટ 18+ હોય છે અને એવામાં યુઝર્સ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે ટીવી એક્ટર એજાઝ ખાનનો શો 'હાઉસ અરેસ્ટ' બેન કરવામાં આવે. જણાવી દઈએ કે,આ શો પોર્નોગ્રાફિક કોન્ટેન્ટ બતાવી રહ્યો હોવાથી તેની સામે એક્શન લેવામાં આવી છે.

| Updated on: May 03, 2025 | 2:53 PM
4 / 8
આ પછી વિભુ અગ્રવાલે 2018માં ઉલ્લુ એપ શરૂ કરી. શરૂના સમયમાં આ એપ એડલ્ટ કોન્ટેન્ટ પર ફોકસ કરતી હતી. ત્યારબાદ વર્ષ 2022માં તેમણે અતરંગી ટીવી શરૂ કર્યું, જેમાં ફક્ત ફેમિલી કોન્ટેન્ટ જ જોવા મળતો હતો.

5 / 8
હવે ઉલ્લુ હિન્દી, ભોજપુરી અને તમિલ જેવી ભાષાઓમાં અલગ અલગ પ્રકારના કોન્ટેન્ટ આપે છે. ધીમે ધીમે વિભુ અગ્રવાલે ઉલ્લુને પ્રગતિના માર્ગે દોર્યું અને ઈ-કોમર્સમાં 'ઉલ્લુ 99' અને મ્યુઝિક જગતમાં 'ઉલ્લુ મ્યુઝિક'ની શરૂઆત કરી.

6 / 8
વર્ષ 2024માં, વિભુ અગ્રવાલે હરિ ઓમ નામનું એક નવું OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આ OTT પ્લેટફોર્મમાં પારિવારિક અને પૌરાણિક કોન્ટેન્ટ જોવા મળે છે. જણાવી દઈએ કે, વિભુ અગ્રવાલ ભૂતકાળમાં પણ ઘણા વિવાદોનો સામનો કરી ચૂક્યો છે. 2021માં એક કર્મચારીએ તેમના પર છેડતીનો આરોપ લગાવ્યો હતો.

7 / 8
વિભુ અગ્રવાલની પત્નીનું નામ મેઘા અગ્રવાલ છે. તે તેના પતિ સાથે મળીને ઉલ્લુ કંપની ચલાવે છે. ઉલ્લુ એપથી થતી કમાણીના આંકડા વિશે કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી. ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ મુજબ, માર્ચ 2023માં એપમાંથી થતી કમાણી 2022ની તુલનામાં બમણી થઈ છે અને નફો પણ ચાર ગણો વધીને રૂ. 93.1 કરોડ થયો છે.

8 / 8
લોકડાઉનના પહેલા બે મહિનામાં ઉલ્લુ એપના યુઝર્સમાં 220%નો જબરદસ્ત વધારો થયો હતો. ત્યારબાદ પાછળથી ઉલ્લુ એપનો ગ્રોથ ધીમો થયો. જો કે, હાલના ઉલ્લુના યુઝર બેઝમાં 200%નો વધારો થયો છે.