
જે લોકો 30 એપ્રિલ સુધીમાં BYD સીલ બુક કરાવશે તેમને યુરોપ જવાની તક મળશે. આ માટે અમુક સિલેક્ટેડ ગ્રાહકોને પસંદ કરવામાં આવશે અને તેમને મેચ જોવા માટે મફત UEFA મેચની ટિકિટ અને યુરોપની રાઉન્ડ-ટ્રીપ ફ્લાઇટ ટિકિટ મળશે.

ભારતમાં BYD Sealની અપેક્ષિત એક્સ-શોરૂમ કિંમત 50 લાખ રૂપિયા હોઈ શકે છે. તેને 82.5 kWh બેટરી પેક સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

સંપૂર્ણ ચાર્જ થવા પર આ ઈલેક્ટ્રિક કાર 570 કિલોમીટરનું અંતર કાપશે. તે 15.6-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવી શકે છે. આ કાર માત્ર 5.9 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લેશે. (Image : BYD)