
આ સિવાય ફોન પર બોલ્યા વગર વાત કરવી હોય તો ચુપચાપ મીટીંગમાં હાજરી આપવી અને બોલવું પણ પડતું નથી. આ માટે નીચે લખેલી પ્રક્રિયાને અનુસરો.

બોલ્યા વગર કોલ પર વાત કરો : તમે મીટિંગમાં બેસીને બીજાને કહ્યા વિના જવાબ આપી શકો છો, આ માટે ફક્ત iPhoneના સેટિંગમાં જાઓ અને પર્સનલ વૉઇસ ટાઈપ કરીને સર્ચ કરો. અહીં તમને Create a Personal voice નો વિકલ્પ બતાવવામાં આવશે. આ વિકલ્પ પર ક્લિક કરો અને પાવર બટનને ત્રણ વાર દબાવો, આ પછી તમે કૉલ પર શું કહેવા માગો છો, તમે જે લખશો તે કૉલ પર તમારા અવાજમાં આવશે.

આ બે ટ્રિક્સને ફોલો કર્યા પછી iPhone વાપરવાનો તમારો અનુભવ વધુ સારો થઈ જશે. આના દ્વારા તમે ઇન્ટરનેટ વિના તમારું લોકેશન શેર કરી શકો છો અને બોલ્યા વિના કૉલ પણ અટેન્ડ કરી શકો છો. આ ટ્રિક્સ ફોલો કરો અને આટલા મોંઘા ફોનનો લાભ લો.