ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, ફોલો કરો આ સંપૂર્ણ પ્રોસેસ- Photo

|

Jun 20, 2024 | 12:02 PM

શું તમે જાણો છો કે ઘરે કિચન ગાર્ડનમાં પણ ચા પત્તીનો છોડ ઉગાડી શકાય છે, આજે અમે આપને અહીં કુંડામાં ચા પત્તીનો છોડ કઈ રીતે ઊગાડી શકાય અને કેવી રીતે સુંગધીદાર ચા પત્તી ઘરે જ મેળવી શકાય તેની ટિપ્સ જણાવશુ.

1 / 7
ભારતમા ચા પત્તીના છોડનો સૌથી વધુ ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ચા પત્તીને તમારા કિચન ગાર્ડનમાં ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે.

2 / 7
ચા ત્તીને કુંડામાં ઉગાડવા માટે કોઈ નર્સરીમાંથી તેના સારી ગુણવત્તાના બીજ ખરીદી લો. આ ઉપરાંત ચા પત્તીના છોડની કલમ પણ ઉગાડી શકાય છે.

3 / 7
સૌપ્રથમ એક કુંડામાં માટી અને છાણના ખાતરને મિક્સ કરી ભરી લો

4 / 7
હવે ચા પત્તીના બીજને પાણીમાં પલાળી લો. ત્યારબાદ જ્યારે તે અંકુરિત થવા લાગે, તો તેને કુંડામાં વાવો.

5 / 7
ચા પત્તીના છોડને બહુ વાર સૂર્યપ્રકારશમાં ન રાખો. તેને એવી જગ્યાએ રાખો જ્યા તાપમાન 10 થી 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય.

6 / 7
ચા પત્તીના છોડમાં રોજ એકવાર પાણી જરૂર નાખો, આ ઉપરાંત તેને મહિનામાં એકવાર જૈવિક ખાતર આપો.

7 / 7
તમે જોશો કે લગભગ એક વર્ષમાં ચાના પાંદડા તોડવા માટે તૈયાર થઈ જશે. તે પછી તમે ચાના પાંદડાનો ઉપયોગ કરી શકો છો

Next Photo Gallery