Taste of Gujarat : ગુજરાતની ફેમસ 5 સ્વાદિષ્ટ મીઠાઈઓ વિશે જાણો, જુઓ Photos

ગુજરાતની મીઠાઈઓ તેમના અનોખા સ્વાદ અને સુગંધ માટે પ્રખ્યાત છે. આ લેખમાં, અમે ગુજરાતની પાંચ મુખ્ય મીઠાઈઓ વિશે માહિતી આપીશું. ચોક્કસ આ મીઠાઇ વિશે જાણી ખાવા માટે તમારૂ મન લલચાઈ જશે..

| Updated on: May 22, 2025 | 6:13 PM
4 / 9
ગુજરાતમાં મુસાફરી કરતી વખતે, આ પરંપરાગત મીઠાઈઓનો સ્વાદ માણવાની તક ચૂકશો નહીં, તમને હંમેશા યાદ રહેશે

ગુજરાતમાં મુસાફરી કરતી વખતે, આ પરંપરાગત મીઠાઈઓનો સ્વાદ માણવાની તક ચૂકશો નહીં, તમને હંમેશા યાદ રહેશે

5 / 9
ગુજરાતમાં મોટાભાગના લોકોમાં લાપસીના ખૂબ શોખીન હોય છે.

ગુજરાતમાં મોટાભાગના લોકોમાં લાપસીના ખૂબ શોખીન હોય છે.

6 / 9
શ્રીખંડ એ દરેક ઘરમાં ખવાતી વાનગી છે.

શ્રીખંડ એ દરેક ઘરમાં ખવાતી વાનગી છે.

7 / 9
ખાસ તહેવાર પર ગુજરાતમાં ઘારી વિશેષ ચાર્મ પૂરે છે.

ખાસ તહેવાર પર ગુજરાતમાં ઘારી વિશેષ ચાર્મ પૂરે છે.

8 / 9
દૂધ પાક એ મોટાભાગના ઘરોમાં બનતો હોય છે.

દૂધ પાક એ મોટાભાગના ઘરોમાં બનતો હોય છે.

9 / 9
સુતરફેણી એ નાના થી લઈ મોટા તમામ લોકોની ફેવરેટ વાનગી છે.

સુતરફેણી એ નાના થી લઈ મોટા તમામ લોકોની ફેવરેટ વાનગી છે.

Published On - 6:11 pm, Thu, 22 May 25