જ્યાં રામ સેતુ બનાવવામાં આવ્યો ત્યાં પહોંચ્યા વડાપ્રધાન મોદી, કોથંદરમાસ્વામીની કરી પૂજા

તમિલનાડુના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ કોથંદરમાસ્વામી મંદિરમાં જઈને પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા. કોડંદરામ સ્વામી મંદિર શ્રી કોથંદરમાસ્વામીને સમર્પિત છે. જેનો અર્થ થાય છે ધનુષ સાથે રામ.

| Updated on: Jan 21, 2024 | 5:37 PM
4 / 5
આ દરમિયાન વડાપ્રધાનએ હાથીને ગોળ ખવડાવીને તેના આશીર્વાદ પણ લીધા હતા. આ સિવાય પીએમ મોદીએ રામેશ્વરમમાં ભવ્ય રોડ શો પણ કર્યો હતો. પીએમએ રામેશ્વરમના અગ્નિ તીર્થમમાં પણ ડૂબકી લગાવી હતી.

આ દરમિયાન વડાપ્રધાનએ હાથીને ગોળ ખવડાવીને તેના આશીર્વાદ પણ લીધા હતા. આ સિવાય પીએમ મોદીએ રામેશ્વરમમાં ભવ્ય રોડ શો પણ કર્યો હતો. પીએમએ રામેશ્વરમના અગ્નિ તીર્થમમાં પણ ડૂબકી લગાવી હતી.

5 / 5
ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પણ પૂજા કરી હતી.

ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પણ પૂજા કરી હતી.

Published On - 5:36 pm, Sun, 21 January 24