TMKOC: ‘તારક મહેતા’ શોના બાપુજી રિયલ લાઈફમાં જેઠાલાલ કરતા નાના છે કે મોટા જાણો

અભિનેતા અમિત ભટ્ટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલ એટલે કે, અભિનેતા દિલીપ જોશીના પિતાનું પાત્ર નિભાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, રિયલ લાઈફમાં દિલીપ જોશીની ઉંમરમાં અમિત ભટ્ટથી મોટા છે કે નાના જાણો બંને વચ્ચેની ઉંમરમાં કેટલો તફાવત છે.

| Updated on: Jun 17, 2026 | 8:10 AM
1 / 7
Taarak Mehta Ka Ooltah Chashmah: ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનેતા દિલીપ જોશી લોકોનું ફેવરિટ પાત્ર તો છે પરંતુ અભિનેતા અમિત ભટ્ટને ચાહકોનો પણ ખુબ પ્રેમ મળે છે. તેનું પાત્ર પણ લોકોને હસાવી હસાવી પેટમાં દુખાડે છે.

2 / 7
દિલીપ જોશી શોમાં જેઠાલાલનું પાત્ર નિભાવે છે અને અમિત ભટ્ટ તેના પિતા ચંપકલાલના રોલમાં જોવા મળે છે. શોમાં અમિત ભટ્ટ ભલે તેના પિતાના રોલમાં જોવા મળતા હોય પરંતુ રિયલ લાઈફમાં તે ઉંમરમાં દિલીપ જોશીથી નાના છે. બંનેની ઉંમરમાં ખુબ મોટો તફાવત છે.

3 / 7
દિલીપ જોશી 61 વર્ષના છે. તેમનો જન્મ 26 મે, 1965 ના રોજ થયો હતો. દરમિયાન, અમિત ભટ્ટ 54 વર્ષના છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ, 1972 ના રોજ થયો હતો. આનો અર્થ એ કે બંને વચ્ચે સાત વર્ષનો ઉંમરનો તફાવત છે.

4 / 7
દિલીપ જોશી અને અમિત ભટ્ટ બંન્ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં લીડ અભિનેતા છે. બંનેએ વર્ષ 2008માં આ શો જ્યારથી શરુ થયો ત્યારેથી સાથે કામ કરી રહ્યા છે.

5 / 7
ટુંકમાં છેલ્લા 18 વર્ષથી આ શોનો ભાગ છે અને ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે.

6 / 7
રિપોર્ટ અનુસાર જ્યારે દિલીપ જોશીને આ શોની ઓફર મળી હતી. ત્યારે તેની સામે જેઠાલાલ અને ચંપકલાલ બંનેના પાત્રનો ઓપ્શન રાખવામાં આવ્યો હતો,

7 / 7
 મેકર્સે તેને પુછ્યું કે, તે ક્યો રોલ કરશે. દિલીપ જોશીએ જેઠાલાલનો રોલ પસંદ કર્યો હતો. ત્યારબાદ ચંપકલાલના રોલ અમિત ભટ્ટને મળ્યો હતો.

Follow Us