
પોતાને પૈસા ગણતા જુઓ: જો તમે સ્વપ્નમાં પોતાને પૈસા કે નોટો ગણતા જુઓ છો, તો તે ખૂબ જ શુભ હોઈ શકે છે. જો તમને સ્વપ્નમાં આ દેખાય તો સમજી લો કે ટૂંક સમયમાં તમારા પર પૈસાનો વરસાદ થવાનો છે.

સ્વપ્નમાં પોતાને ગરીબ જોવું: જો તમે સ્વપ્નમાં પોતાને ગરીબ વ્યક્તિ તરીકે જોતા હોવ, તો તમારે ગભરાવાની કે ડરવાની જરૂર નથી. જો તમને સ્વપ્નમાં આ દેખાય તો સમજો કે તમારી સંપત્તિ અને માન-સન્માનમાં વધારો થવાનો છે.