
સ્વપ્નમાં દરવાજો ખટખટાવવો અથવા ઘંટડી વગાડવી: જો તમારા સ્વપ્નમાં કોઈ દરવાજો ખટખટાવે અથવા કોલ બેલ વાગે તો આ સ્વપ્ન સીધું સૂચવે છે કે કોઈ બહારનો વ્યક્તિ કે મહેમાન તમારા જીવનમાં પ્રવેશવાનો છે. તે મહેમાનના આગમનનું પ્રતીક છે.

સ્વપ્નમાં ફૂલો જોવું: ફૂલોને હંમેશા શુભતા અને સ્વાગતનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે તમારા સ્વપ્નમાં ફૂલોથી શણગારેલી માળા, ગુલદસ્તો અથવા ફૂલોનો વરસાદ જુઓ છો, તો તેનો અર્થ એ છે કે કોઈ શુભ વ્યક્તિ કે મહેમાન તમારા ઘરે આવવાના છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આપણા સપના ભવિષ્યની ઝલક છે. (Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)