Trigrahi Yog 2026: 15 માર્ચથી આ રાશિઓના ખુલશે ભાગ્યના દ્વાર, વૃષભ અને કન્યા સહિત આ રાશિઓનું ચમકશે ભાગ્ય

જ્યોતિષ મુજબ જ્યારે ત્રણ ગ્રહ એક સાથે આવે ત્યારે તેને તિગ્રહી યોગ કહેવામાં આવે છે. આ યોગની અસર તમામ રાશિઓ પર પડે છે, પરંતુ કેટલીક રાશિના લોકો માટે આ સમય ખાસ સારો માનવામાં આવે છે. આવા લોકો માટે આ સમય દરમિયાન પૈસાનો લાભ અને પ્રગતિની સંભાવના વધે છે.

| Updated on: Mar 13, 2026 | 8:41 PM
1 / 5
15 માર્ચ 2026ના રોજ સૂર્ય કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિમાં પહેલાથી જ શનિ અને શુક્ર હાજર હોવાથી ત્રણેય ગ્રહો મળીને ત્રિગ્રહી યોગ બનાવશે.  (Credits: - Canva)

2 / 5
જ્યોતિષ મુજબ એક જ રાશિમાં ત્રણ ગ્રહોનો મેળાપ ખાસ માનવામાં આવે છે. તેની અસર વ્યક્તિના જીવનથી લઈને દેશ-દુનિયા સુધી જોવા મળી શકે છે. ખાસ કરીને કેટલીક રાશિના લોકો માટે આ સમય કારકિર્દી, ધંધા, રોકાણ, મુસાફરી અને સંબંધોમાં સારા પરિણામો આપી શકે છે. ( Credits: AI Generated )

3 / 5
ત્રિગ્રહી યોગ વૃષભ રાશિના લોકો માટે શુભ સમય લાવી શકે છે. આ દરમિયાન નવી નોકરી કે મનપસંદ કામ મળવાની શક્યતા વધી શકે છે અને અચાનક આર્થિક લાભ પણ મળી શકે છે. મુશ્કેલ પરિસ્થિતિઓને તમે સરળતાથી સંભાળી શકશો. કાર્યસ્થળ પર તમારી મહેનતનું સારું પરિણામ મળવાથી ભાગ્યનો સાથ મળતો અનુભવશો.

4 / 5
કન્યા રાશિના લોકો માટે આ સમય નવી તકો લઈને આવી શકે છે. પરિવારમાં આનંદ રહેશે અને અટકેલા કામ ધીમે ધીમે પૂરા થવા લાગશે. નોકરી શોધતા લોકોને સારી તક મળી શકે છે, જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા કારકિર્દીમાં આગળ વધવાની શક્યતા રહેશે. આવક વધવાના નવા માર્ગ પણ ખુલશે.

5 / 5
ત્રિગ્રહી યોગ ધન રાશિના લોકો માટે સારો સમય લાવી શકે છે. અટકેલો કે જૂનો પ્રોજેક્ટ ફરી શરૂ થવાની શક્યતા છે. કમાણીની તકોમાં વધારો થઈ શકે છે અને નવા કામ શરૂ કરશો તો સારા પરિણામો મળવાની સંભાવના છે. સાથે સાથે રોકાણમાંથી પણ નાણાકીય લાભ મળવાથી આર્થિક સ્થિતિ સુધરી શકે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

Follow Us