નાના બાળકોએ પ્લાસ્ટિક બેગ નાબૂદ કરી ‘જ્યુટ બેગ’ અપનાવવા દેશના લોકોને કરી અપીલ, જુઓ તસવીર

સુરેન્દ્ર નગર ખાતેની જૂની એસ.પી સ્કુલના એકટીવીટી સેન્ટરમાં પ્રકૃતિ વચ્ચે નયનરમ્ય વાતાવરણમાં રાજપુતાના આર્ટ સ્ટુડિયો એન્ડ પેઇન્ટિંગ ક્લાસિસનો એક સુંદર કાર્યક્રમ યોજાયો. પ્લાસ્ટિક નાબૂદીનો વિદ્યાર્થીઓએ આપ્યો સંદેશ. દરેક વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા હતા.

| Edited By: | Updated on: Sep 18, 2024 | 5:38 PM
4 / 5
તેમનું કહેવું છે કે, કાગળમાં તો કાયમ સ્પર્ધા રાખીએ છીએ આ વખતે જ્યુટ બેગ પર પેઇન્ટિંગ બનાવવાનું કાર્ય કઈક અલગ ઇનોવેટીવ છે.

તેમનું કહેવું છે કે, કાગળમાં તો કાયમ સ્પર્ધા રાખીએ છીએ આ વખતે જ્યુટ બેગ પર પેઇન્ટિંગ બનાવવાનું કાર્ય કઈક અલગ ઇનોવેટીવ છે.

5 / 5
દરેક વિદ્યાર્થી પોતાની માતાને આ પોતે બનાવેલી બેગ ભેટ આપશે આવો ઉમદા વિચાર સમાજને એક સરસ સંદેશો આપે છે.

દરેક વિદ્યાર્થી પોતાની માતાને આ પોતે બનાવેલી બેગ ભેટ આપશે આવો ઉમદા વિચાર સમાજને એક સરસ સંદેશો આપે છે.