એક લિટર દૂધ અને ફળો કરતાં 5 ગણી વધારે એનર્જી, રોજ ખાઓ આ ખાસ બીજ

શું માત્ર એક મુઠ્ઠી બીજ શરીરમાં માંસાહાર અને દૂધ કરતાં પણ વધુ તાકાત ભરી શકે છે? વિટામિન B6, વિટામિન E અને મેગ્નેશિયમથી ભરપૂર આ ચમત્કારી બીજ કયા છે, તેને ક્યારે પલાળીને ખાવા અને વજન વધારવા કે ઘટાડવા માટે તેનું કેટલું પ્રમાણ જરૂરી છે? જાણો આ સુપરફૂડ પાછળનું અસલી રહસ્ય.

| Updated on: Nov 02, 2026 | 6:07 PM
1 / 7
શરીરમાં પોષક તત્ત્વોની અછતને કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. પૌષ્ટિક આહાર દ્વારા શરીરને સંપૂર્ણ સ્વસ્થ રાખી શકાય છે. ઉર્જા અને ઉત્તમ પોષણ આપવામાં સૂર્યમુખીના બીજ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે ચિકન અને મટન કરતાં પણ 5 ગણી વધુ શક્તિ આપી શકે છે.

2 / 7
વિટામિન B6 નો ઉત્તમ સ્ત્રોત: સૂર્યમુખીના બીજમાં વિટામિન B6 ભરપૂર માત્રામાં હોય છે. આ તત્વ નર્વસ સિસ્ટમ (ચેતાતંત્ર) ની કામગીરીને સુધારે છે અને પાચન સંબંધી તકલીફોથી રક્ષણ આપે છે. તે એન્ઝાઇમ અને હોર્મોન્સના નિર્માણમાં સહાયક છે. આ ઉપરાંત વિટામિન B6 લોહીના નિર્માણ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોખા અને બાજરી જેવા અનાજમાં પણ B6 હોય છે, પરંતુ રાંધતી વખતે તે અમુક માત્રામાં નષ્ટ થઈ જાય છે. જ્યારે સૂર્યમુખીના બીજને પલાળીને ખાવાથી શરીરને વિટામિન B6 ની સંપૂર્ણ માત્રા પ્રાપ્ત થાય છે.

3 / 7
વિટામિન E થી ચમકશે ત્વચા: લાંબા સમય સુધી યુવાન દેખાવા, ત્વચા પર કરચલીઓ અટકાવવા અને સ્ટ્રેચ માર્ક્સથી બચવા માટે વિટામિન E ખૂબ જ જરૂરી છે. તે શરીરને ગંભીર બીમારીઓ સામે રક્ષણ પણ આપે છે. શરીરમાં વિટામિન E ની દૈનિક જરૂરિયાત આશરે 15 મિલિગ્રામ હોય છે. બદામમાં 28 મિલિગ્રામ વિટામિન E મળે છે, જ્યારે સૂર્યમુખીના બીજમાં અધધ 35 મિલિગ્રામ વિટામિન E રહેલું હોય છે. તેથી સ્કિન અને હેલ્થ માટે આ બીજનું રોજિંદું સેવન ઉત્તમ છે.

4 / 7
મેગ્નેશિયમની ઉણપ થશે દૂર: મેગ્નેશિયમ એવા આવશ્યક ખનિજોમાંથી એક છે જેની શરીરને ખૂબ જરૂર હોય છે. તાજેતરમાં ઘણા લોકોમાં મેગ્નેશિયમની ઉણપ જોવા મળી છે. સૂર્યમુખીના બીજ શરીરમાં મેગ્નેશિયમની ઘટ પૂરી કરે છે અને આ ખનિજ ભરપૂર માત્રામાં પૂરું પાડે છે. તે મેગ્નેશિયમ મેળવવાનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત પણ ગણાય છે.

5 / 7
ખાવાની સૌથી ઉત્તમ રીત: સૂર્યમુખીના બીજ ખાવાની શ્રેષ્ઠ રીત તેને પાણીમાં પલાળીને લેવાની છે. તમે તેને સાંજે ફળો સાથે અથવા રાત્રિના ભોજનમાં સામેલ કરી શકો છો. આખી રાત પલાળી રાખીને સવારે નાસ્તામાં ફણગાવેલા કઠોળ સાથે પણ ખાઈ શકાય છે. પલાળવાથી તે સરળતાથી પચી જાય છે અને પોષક તત્વો શરીરમાં સંપૂર્ણ રીતે શોષાઈ જાય છે.

6 / 7
જો પ્રવાસ દરમિયાન પલાળવું શક્ય ન હોય, તો તમે શેકેલા (રોસ્ટેડ) બીજ પણ ખાઈ શકો છો. જે લોકો વજન ઘટાડવા માગે છે તેઓ ઓછી માત્રામાં સેવન કરે, જ્યારે વજન વધારવા માંગતા લોકો દરરોજ 25 થી 40 ગ્રામ જેટલી માત્રા લઈ શકે છે.

7 / 7
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Follow Us
Loading...
Unable to load recommendations.