Stocks Forecast: આ 4 શેર રોકાણકારોને કરાવી શકે છે ડબલ નફો, એક્સપર્ટે આપી શેર ખરીદવાની રાય

શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગેની સંભાવના કરવાને સ્ટોક પ્રિડિક્શન અથવા તો સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. અહીં એક્સપર્ટ અને ચાર્ટ દ્વારા સ્ટોકનો ભાવ વધશે કે ઘટશે તે નક્કી થાય છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી.

| Updated on: Dec 21, 2025 | 3:43 PM
1 / 9
કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગેની સંભાવના કરવાને સ્ટોક પ્રિડિક્શન અથવા તો સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. અહીં એક્સપર્ટ અને ચાર્ટ દ્વારા સ્ટોકનો ભાવ વધશે કે ઘટશે તે નક્કી થાય છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

2 / 9
Lloyds Metals & Energy Ltd.: 1300 રુપિયાના આ શેર પર 1612 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. આ શેર જો ભવિષ્યમાં વધે છે તો 30%ના ઉછાળા સાથે તેનો ભાવ 1700 સુધી વધી શકેની સંભાવના છે. હાલ ચાર્ટને જોતા આ શેર પર ઘટાડાના કોઈ સંકેત મળી રહ્યા નથી. ત્યારે હવે આ શેર ખરીદવો કે નહીં ચાલો જાણીએ

3 / 9
આ શેર પર 5 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 4 અનાલિસ્ટ આ શેર Strong Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે તે સિવાય બીજા 1 અનાલિસ્ટ પણ આ શેર ખરીદવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ શેર પર હાલ કોઈ અનાલિસ્ટે વેચવાના સંકેત આપ્યા નથી.

4 / 9
Electronics Mart India Limited: ઈલેક્ટ્રોનિશના આ શેર 104 રુપિયા પર હાલ ચાલી રહ્યા છે આ શેર પર 167 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. જો આ એક વર્ષ દરમિયાન તેના શેરના ભાવ વધે છે તો 98%ના મોટા વધારા સાથે તેનો ભાવ 207 રુપિયા પર પહોંચી શકે ની સંભાવના છે. આ શેરમાં પણ હાલ પુરતા કોઈ ઘટાડાના સંકેત જણાઈ રહ્યા નથી.

5 / 9
આ શેર પર 6 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5 અનાલિસ્ટ આ શેરને strong Buy અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ સિવાય અન્ય એક અનાલિસ્ટ આ શેરને Hold કરવા અંગો પોતાની રાય આપી રહ્યા છે.

6 / 9
Astra Microwave Products Ltd.: 908 રુપિયાના આ શેર પર 1247 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. આ શેર જો અહીંથી વધે છે તો 60%ના વધારા સાથે ભાવ 1455 રુપિયા પર પણ પહોંચી શકેની સંભાવના છે.

7 / 9
આ શેર પર 4 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી બધા જ અનાલિસ્ટે આ શેર અંગે strong Buyની રાય આપી છે. આ શેર પર સમાચાર લખતા સુધીમાં હાલ sellનો કોઈ સંકેત  અનાલિસ્ટે આપ્યો નથી.

8 / 9
EPL Limited: 213 રુપિયાના આ શેર પર 299 રુપિયાની ટાર્ગેટ પ્રાઈઝ આપવામાં આવી છે. આ શેર જો આ વર્ષ દરમિયાન વધે છે તો 64%ના મોટા વધારા સાથે ભાવ 350 રુપિયા પર પહોંચી શકેની સંભાવના છે. ત્યારે આ શેર ખરીદવો જોઈએ કે નહીં તો અંગે અનાલિસ્ટ શું કહી રહ્યા છે ચાલો જાણીએ

9 / 9
આ શેર પર 8 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 7 અનાલિસ્ટ આ શેરને strong Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે તેમજ 1 અનાલિસ્ટ પણ આ શેર ખરીદવા અંગે રાય આપી રહ્યા છે. આ શેર પર પણ હાલ પુરતા કોઈ ઘટાડાના સંકેત દેખાય રહ્યા નથી.