ICICI Lombard, Bharat Forge અને Protean eGov શેરના ભાવ ભવિષ્યમાં વધશે કે ઘટશે? જાણો એક્સપર્ટની રાય

જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 3 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

| Updated on: Nov 17, 2025 | 3:58 PM
4 / 7
Bharat Forge Ltd: 1,384 રુપિયાનો આ શેર તેના ટાર્ગેટ પ્રાઈઝે પાર કરી ચૂક્યો છે. ત્યારે જો આ શેર હજુ વધે છે તો 12%ના વધારા સાથે આ શેરનો ભાવ 1,553 પર આવી શકે છે, પણ જો અહીંથી આ શેરના ભાવમાં ઘટાડો નોંધાય છે તો આ શેર 32%ના મોટા ઘટાડા સાથે ભાવ સીધા 930 રુપિયા આવી શકે છે. હવે આ શેર ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો આ અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

5 / 7
આ શેર પર 17 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 1 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે આ સિવાય બીજા 2 અનાલિસ્ટ પણ આ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. જ્યારે આ શેર પર 5  અનાલિસ્ટ શેરને Hold કરવા તો બીજા 9 અનાલિસ્ટ આ શેરને Sell કરવા અંગે જણાવી રહ્યા છે ત્યારે આ શેર પર ખરીદવા કરતા વેચવા અંગે વધારે અનાલિસ્ટે પોતાની રાય આપી છે.

6 / 7
Protean eGov Technologies Limited: 847 રુપિયાના આ શેર પર 960 રુપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, પણ આ શેર પર હાલ કોઈ જ મૂવમેન્ટ દેખાઈ રહી નથી. આથી આ શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તેને લઈને કોઈ અનુમાન અમે લગાવી શકતા નથી.

7 / 7
આ શેર પર માત્ર 1 અનાલિસ્ટે પોતાની રાય આપી છે અને તે રાય આ શેરને Buy કરવાની છે પણ ધ્યાન રાખો કે જે શેર પર એક કે બે અનાલિસ્ટની રાય હોય તેવા શેરથી દૂર રહો, કારણ કે જે શેર પર અનાલિસ્ટ પોતાની રાય ના આપી રહ્યા હોય તેવા શેર ભવિષ્યમાં તમને નુકસાન પણ કરાવી શકે છે.