
આ શેર પર 40 એક્સપર્ટે પોતાની રાય આપી છે તેમાંથી 11 એક્સપર્ટ તેને સ્ટ્રોંગ Buy તેમજ અન્ય 2 પણ Buy અને બીજા 13 એક્સપર્ટ આ શેર Hold પર રાખવાનું કહી રહ્યા છે. જ્યારે 8 એક્સપર્ટ તેને સ્ટ્રોંગલિ Sell કરવા તો બીજા 6 એક્સપર્ટ પણ આ શેરને sell કરવા કહી રહ્યા છે. જો કે આ બધામાં Buy અને Hold માટે વધારે એક્સપર્ટે રાય આપી છે.

JSW Infrastructure Limited: આ શેરની હાલ માર્કેટ પ્રાઈઝ 289 છે જ્યારે તેની ટાર્ગેટ પ્રાઈઝ 333 આપવામાં આવી છે. ત્યારે આ શેરના આ 1 વર્ષના અંદાજ મુજબ 15 એનાલિસ્ટે પોતાની રાય આપી છે. આથી જો આ શેર વધે છે તો તેની મૂળ કિંમતથી 36%ના ઉછાળા સાથે સીધે 395 રુપિયા પર પહોંચી શકે છે પણ જો આ શેર ઘટ્યો તો 40%ના મોટા ઘટાડા સાથે સીધા 172 રુપિયા પર આવી શકે છે . હવે આ શેરને ખરીદવા કે વેચવા અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ.

અહીં 15 એક્સપર્ટે પોતાની રાય જણાવી છે જેમાં મોટાભાગના એક્સપર્ટ 8 અને બીજા 3 આ શેરને Buy કરવા કહે છે જ્યારે 1 એક્સપર્ટ આ શેરને Hold પર રાખવા અને બીજા 3 એક્સપર્ટ તેને સ્ટ્રોંગલી sell કરવા કહી રહ્યા છે.

Inox Wind Ltd.: આ શેરની હાલની પ્રાઈસ 155 રુપિયા છે તેમજ તેના પર ટાર્ગેટ પ્રાઈસ 183 રુપિયા આપવામાં આવ્યા છે. આ શેર જો ભવિષ્યમાં વધે છે તો સીધા 32%ના ઉછાળા સાથે 206 રુપિયા પર પહોંચી શકે છે. પણ અહીં જોઈએ તો કોઈ પણ એક્સપર્ટે તેના ઘટાડા અંગે કઈ જણાવ્યું નથી. હવે આ શેર ખરીદવો , હોલ્ડ કરવો કે વેચવો આ અંગે એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 5 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5એ એક્સપર્ટ સ્ટ્રોંગલિ Buy કરવા પર પોતાની રાય આપી છે અહીં કોઈ પણ એક્સપર્ટે sell કરવા અંગે કોઈ રાય આપી નથી.