1 શેર પર 4 શેર બોનસ આપશે આ કંપની, 6 મહિનામાં આપ્યું છે 1900% રીટર્ન

|

Sep 20, 2024 | 12:43 PM

ઉજાસ એનર્જી લિમિટેડ, જે એક પાવર જનરેશન કંપની છે ,તેના પર 16 થી 20 તારીખ સુધી નિવેશકોની નજર રહેશે, કારણ કે આ કંપનીએ 1:4 બોનસ આપવાની જાહેરાત કરી છે.અને તેનું એક્સ ડેટ પાંચ દિવસ માટે નક્કિ કરવામાં આવ્યું છે

1 / 6
ઉજાસ એનર્જી લિમિટેડ, જે એક પાવર જનરેશન કંપની છે ,તેના પર 16 થી 20 તારીખ સુધી નિવેશકોની નજર રહેશે, કારણ કે આ કંપનીએ 1:4 બોનસ આપવાની જાહેરાત કરી છે.અને તેનું એક્સ ડેટ પાંચ દિવસ માટે નક્કી કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ઉજાસ એનર્જી વર્તમાનમાં નાદારાની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે.આના કારણે તેના શેરમાં 9 સપ્ટેમ્બરથી ટ્રેડિંગ બંધ છે.

2 / 6
ઉલ્લેખનીય છે કે કંપનીના છેલ્લા ટ્રેડિંગ દરમિયાન શેરની કિંમત 532.65 હતી.જે તેની 52 વીક હાઇ પર છો. અને 52 વીક લો 2.05 રૂપિયા છે. મહત્વનું છે કે કંપનીના શેરમાં છેલ્લા છ મહિનામાં  1900% વધારો જોવા મળ્યો છે. જેના કારણે તેની કિંમત 27 રૂપિયાથી વધીને 532.65 રૂપિયા પહોંચી ગઇ છે. કંપનીની હાલની સ્થિતી જોતા લાગે છે કે બોનસ શેર એ કંપનીમાં મહત્વની ભૂમિકા ભજવશે.

3 / 6
ઉજાસ એનર્જી લિમિટેડ તેના રોકાણકારો માટે એક મોટી તક લઈને આવ્યું છે. કંપનીએ 1:4ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂ કરવાની જાહેરાત કરી છે, જેનો અર્થ એ છે કે હાલના દરેક ચાર ઇક્વિટી શેર માટે, રોકાણકારોને એક વધારાનો મફત શેર મળશે. કંપનીના બોર્ડે આ પ્રસ્તાવ પર વિચાર કરીને તેને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત બોનસ શેરની ફાળવણી માટેની રેકોર્ડ તારીખ પણ 20 સપ્ટેમ્બર, 2024 નક્કી કરવામાં આવી છે.

4 / 6
રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ, આ પગલું કંપનીની વૃદ્ધિ યોજનાઓને મજબૂત બનાવવા અને રોકાણકારોને આકર્ષવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. બોનસ શેરની આ ઓફર રોકાણકારો માટે નોંધપાત્ર તક સાબિત થઈ શકે છે, ખાસ કરીને જ્યારે કંપનીના શેર પહેલેથી જ તેમની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયા હોય. આવી સ્થિતિમાં, રોકાણકારો ઉજાસ એનર્જીના સંભવિત ભાવિ નફા અંગે હકારાત્મક વલણ અપનાવી શકે છે.

5 / 6
ઉજાસ એનર્જી લિમિટેડ સૌર ઉર્જા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવે છે. માર્ચ 2012 માં, તે મધ્યપ્રદેશના રાજગઢ ખાતે 2 મેગાવોટના સૌર ઉર્જા પ્લાન્ટ સાથે સૌર આરઈસી (રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ્સ) નું ઉત્પાદન અને વેચાણ શરૂ કરનાર દેશની પ્રથમ કંપની બની.

6 / 6
કંપની ઊર્જા નિયંત્રણ માટે ટ્રાન્સફોર્મર અને પેનલ મીટર પણ બનાવે છે. જોકે, ઉજાસ એનર્જીના શેર હાલમાં BSE પર ટ્રેડિંગ પ્રતિબંધો હેઠળ છે કારણ કે કંપની ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (IRP) હેઠળ છે. આ હોવા છતાં, ઉજાસ એનર્જીનું સૌર ક્ષેત્રમાં યોગદાન અને તેના ઉત્પાદનોની ગુણવત્તા તેને સૌર ઉર્જા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કંપની બનાવે છે.

Next Photo Gallery