આને કહેવાય છપ્પરફાડ રીટર્ન, 4 વર્ષમાં 1100% વધ્યો આ શેર, એક્સપર્ટ બુલિશ

|

Oct 04, 2024 | 5:50 PM

પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝના શેરની કિંમત 4 વર્ષમાં 1000 ટકાથી વધુ વધી છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 40 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતો શેરની કામગીરીને લઈને તેજીમાં છે.

1 / 5
Multibagger Stocks:શુક્રવારે પર્લ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ (Pearl Global Industries) ના શેરમાં 7.23 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ ઉછાળા બાદ BSEમાં કંપનીના શેરની કિંમત રૂ. 939.80ના સ્તરે પહોંચી ગઈ હતી. બ્રોકરેજ ફર્મ એવેન્ડસ સ્પાર્ક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ આ શેરની કામગીરી પર તેજી ધરાવે છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે કંપનીના શેર 1350 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે. જે ગુરુવારના બંધ કરતાં 54 ટકા વધુ છે.

2 / 5
બ્રોકરેજ હાઉસને લાગે છે કે તેમને કંપનીની આક્રમક CAPEX વ્યૂહરચનાથી ફાયદો થશે. બ્રોકરેજ હાઉસ અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ 2024 થી 2027 દરમિયાન કંપનીનું વોલ્યુમ, EBITDA અને PAT અનુક્રમે 15 ટકા, 25 ટકા અને 31 ટકાના CAGRથી વધશે.

3 / 5
કંપનીએ રોકાણ શાનદાર વળતર આપ્યું છે- છેલ્લા 4 વર્ષો દરમિયાન, આ કંપનીએ શેરબજારમાં રોકાણકારોને સારું વળતર આપ્યું છે. એક સમયે કંપનીના શેરની કિંમત 73 રૂપિયા હતી. પરંતુ ત્યારપછી આ શેરની કિંમતોમાં 1174 ટકાનો વધારો જોવા મળ્યો છે. કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન કંપનીના શેરના ભાવમાં 217 ટકાનો ઉછાળો નોંધાયો હતો. રોકાણકારોના દૃષ્ટિકોણથી પણ આ વર્ષ સારું રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 43 ટકાનો વધારો જોવા મળ્યો છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, BSEમાં કંપનીનું 52 વીક હાઇ 1,091.70 રૂપિયા છે અને 52 વીક લો 502.80 રૂપિયા છે. આ કંપનીનું માર્કેટ કેપ 4,274.56 કરોડ રૂપિયા છે.

5 / 5
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Photo Gallery