સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં Nifty Auto Indexમાં તેજી આવવાની સંભાવના, રોકાણકારો થશે માલામાલ

|

Sep 17, 2024 | 6:18 AM

સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં સારી તેજી આવવાની શક્યતા છે. રોકાણકારોને ઘી-સાકર મળે એટલે કે માલામાલ થાય તેવા એંધાણ દેખાય રહ્યા છે. એટલે કે આનો અર્થ એ થયો તે Nifty Auto Indexમાં ઓટો સેક્ટરની જે 10 કંપનીઓ છે તેજીથી દોડી રહી છે.

1 / 5
Nifty Auto Index : જો તમે ઓટો સેકટરમાં રોકાણ કરવા માંગો છો તો તેના સારા દિવસો આવવાના એંધાણ દેખાય રહ્યા છે. સપ્ટેમ્બરના બાકી રહેલા દિવસોમાં ઓટો સેક્ટરના શેર પ્રાઈઝ વધવાની સંભાવના છે. તો જો તમારી પાસે કોઈ શેર હોય તો તેને સાચવીને રાખવા જેથી વધારે રિટર્ન મળી શકે.

2 / 5
સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં સારી તેજી આવવાની શક્યતા છે. રોકાણકારોને ઘી-સાકર મળે એટલે કે માલામાલ થાય તેવા એંધાણ દેખાય રહ્યા છે. એટલે કે આનો અર્થ એ થયો તે Nifty Auto Indexમાં ઓટો સેક્ટરની જે 10 કંપનીઓ છે તેજીથી દોડી રહી છે.

સપ્ટેમ્બરના બાકીના દિવસોમાં નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં સારી તેજી આવવાની શક્યતા છે. રોકાણકારોને ઘી-સાકર મળે એટલે કે માલામાલ થાય તેવા એંધાણ દેખાય રહ્યા છે. એટલે કે આનો અર્થ એ થયો તે Nifty Auto Indexમાં ઓટો સેક્ટરની જે 10 કંપનીઓ છે તેજીથી દોડી રહી છે.

3 / 5
જો આપણે અહીં આપેલો ચાર્ટ જોઈએ તો Nifty Auto Index એ 11 સપ્ટેમ્બરથી હિટ કરવાનું શરુ કરી દીધું છે. ચાર્ટ પર Upside moveના સંકેતો જોવા મળી રહ્યા છે.

4 / 5
આ તેજીને M&M કંપની લીડ કરશે. કેમ કે તે નિફ્ટી ઓટો ઈન્ડેક્સમાં સૌથી વધુ વેઈટેજ ધરાવે છે અને તે જબરદસ્ત વેગ પકડી રહ્યો છે. શેરબજારમાં weightage એટલે કે ઇન્ડેક્સમાં સ્ટોક કેટલા પ્રમાણમાં રજૂ થાય છે. તે નક્કી કરે છે કે સ્ટોકનું પરફોર્મન્સ તે ઇન્ડેક્સના મૂલ્યને કેવી રીતે અસર કરશે.

5 / 5
M&M કંપની વધારે વેઈટેજ ધરાવે છે એટલે ઓટો સેક્ટરમાં Trading & Swing Trading કરવા માટે આ કંપની તેમજ અહીં આપેલી 10 કંપનીઓ બેસ્ટ સાબિત થશે. અહીં ઓટો સેક્ટરની 10 કંપનીઓ એવી છે જેમાંથી તમને નફો મળી શકે તેવી સંભાવના છે. જેમાં TVS Motor, Tata Motors, Samvardhana Motherson International, Maruti Suzuki India, Mahindra & Mahindra, Hero, MotoCorp, Eicher Motors, Bharat Forge, Bajaj Auto, Ashok Leyland.

Published On - 2:41 pm, Mon, 16 September 24

Next Photo Gallery