આજે તમે 4 કંપનીના IPO માં રોકાણ કરી શકશો, જાણો કેટલું ચાલે છે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ

|

Mar 18, 2024 | 1:23 PM

આજે કોઈ નવી કંપનીનો IPO લોન્ચ થઈ રહ્યો નથી, પરંતુ રોકાણકારો પહેલાથી લોન્ચ થયેલા 4 આઈપીઓમાં બિડ કરી શકે છે. આ IPO માં Ensor કોમ્યુનિકેશન્સ, Enfuse સોલ્યુશન્સ, KP ગ્રીન એન્જિનિયરિંગ અને ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસિસ છે.

1 / 5
આજે કોઈ નવી કંપનીનો IPO લોન્ચ થઈ રહ્યો નથી, પરંતુ રોકાણકારો પહેલાથી લોન્ચ થયેલા 4 આઈપીઓમાં બિડ કરી શકે છે. આ IPO માં Ensor કોમ્યુનિકેશન્સ, Enfuse સોલ્યુશન્સ, KP ગ્રીન એન્જિનિયરિંગ અને ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસિસ છે. આ સિવાય પ્રથમ EPC પ્રોજેક્ટનો શેરનું આજે શેરબજારમાં લિસ્ટ થયો છે.

2 / 5
KP ગ્રીન એન્જિનિયરિંગનો IPO પણ 15 માર્ચે ખૂલ્યો હતો અને 19 માર્ચે બંધ થશે. શેરનું લિસ્ટિંગ 22 માર્ચે થશે. આ IPO અત્યાર સુધીમાં 1.75 વખત સબસ્ક્રાઇબ થયો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 144 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસ કરતા 38 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ રીતે, કંપનીના શેર 26.39 ટકાના પ્રીમિયમ સાથે 182 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.

3 / 5
Enser કોમ્યુનિકેશન્સ : કંપનીનીનો IPO 15 માર્ચે ખુલ્યો હતો અને 19 માર્ચ સુધી બિડિંગ કરી શકાશે. શેરનું લિસ્ટિંગ 22 માર્ચે થશે. આ IPO 1.23 વખત સબસ્ક્રાઇબ થયો છે. કંપની IPO દ્વારા 16.17 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.

4 / 5
Enfuse સોલ્યુશન્સનો IPO 15 માર્ચે ખુલ્યો હતો અને 19 માર્ચ સુધી બિડિંગ કરી શકાશે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 96 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસની સરખામણીમાં 34 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ રીતે શેર 35.42 ટકાના પ્રીમિયમ સાથે 130 રૂપિયામાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. શેરનું લિસ્ટિંગ 22 માર્ચે થશે.

5 / 5
આજે તમે 4 કંપનીના IPO માં રોકાણ કરી શકશો, જાણો કેટલું ચાલે છે ગ્રે માર્કેટમાં પ્રીમિયમ

Next Photo Gallery