Stock Market: રોકાણકારોનો રસ વધ્યો! ‘Vi’ ના શેરમાં 55.88% નો વધારો થયો, આ જંગી ઉછાળાનું કારણ શું?

ગુરુવાર, 23 ઓક્ટોબરના રોજ વોડાફોન આઈડિયા લિમિટેડના શેરમાં લગભગ 7% જેટલો ઉછાળો આવ્યો. આ તેજી બાદ રોકાણકારો વોડાફોન આઈડિયા લિમિટેડના શેરમાં રસ દાખવી રહ્યા છે.

| Updated on: Oct 23, 2025 | 6:11 PM
4 / 5
આ વિસ્તરણ માટે કંપનીએ વર્ષ 2024 માં નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે ત્રણ વર્ષ માટે સાધનો પૂરા પાડવા $3.6 બિલિયનનો સોદો કર્યો હતો. ગુરુવારે વોડાફોન આઈડિયાના શેર 5.66% વધીને ₹9.52 ના ભાવે બંધ થયા. BSE પર લગભગ 700 મિલિયન શેરનું ટ્રેડિંગ થયું, જે તેના Weekly Average Volume કરતાં વધુ છે.

5 / 5
છેલ્લા ત્રણ દિવસમાં આ શેરમાં એકંદરે 8.62%નો વધારો થયો છે. છેલ્લા 47 દિવસમાં Vi ના શેરમાં 55.88% નો વધારો થયો છે. વધુમાં જોઈએ તો, Vi ના શેરમાં 5.44% જેટલો વધારો થયો છે. 10 ફેબ્રુઆરી, 2025 પછી Vi ના શેર 9.52 ના સ્તરે પાછા ફર્યા છે.

Published On - 5:44 pm, Thu, 23 October 25