સિમેન્ટ બનાવતી કંપની કરી રહી છે IPO લાવવાની તૈયારી, આઈપીઓ દ્વારા એકત્ર કરશે 6000 કરોડ રૂપિયા

|

Jan 17, 2024 | 12:28 PM

મીડિયા રિપોર્ટ મૂજબ શિવ સિમેન્ટની પેરેન્ટ કંપની JSW સિમેન્ટ તેનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર કંપનીનું લક્ષ્ય IPO દ્વારા 6,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનું છે. હજુ સુધી કંપની દ્વારા એ નક્કી કરવામાં આવ્યું નથી કે IPO દ્વારા કેટલા શેર વેચવામાં આવશે.

1 / 5
શુક્રવારે શેરબજાર બંધ થયું ત્યારે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની શિવ સિમેન્ટના શેરના ભાવમાં 18.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. શેરના ભાવ વધવાનું કારણ IPO સાથે જોડાયેલા એક સમાચાર છે.

2 / 5
મીડિયા રિપોર્ટ મૂજબ શિવ સિમેન્ટની પેરેન્ટ કંપની JSW સિમેન્ટ તેનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીના IPO નું કદ 6,000 કરોડ રૂપિયા હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર કંપનીનું લક્ષ્ય IPO દ્વારા 6,000 કરોડ રૂપિયા એકત્ર કરવાનું છે.

3 / 5
હજુ સુધી કંપની દ્વારા એ નક્કી કરવામાં આવ્યું નથી કે IPO દ્વારા કેટલા શેર વેચવામાં આવશે. કંપની આ ફંડનો ઉપયોગ તેના વિસ્તરણ માટે કરશે. JSW સિમેન્ટનો IPO આવશે તો કોઈપણ સિમેન્ટ કંપનીનો IPO ઓગસ્ટ 2021 બાદ આવશે.

4 / 5
નિરમા ગ્રૂપ સમર્થિત Nuvovo Vistas નો IPO ઓગસ્ટ 2021માં આવ્યો હતો. કંપનીએ પ્રાઈમરી માર્કેટ દ્વારા 5000 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ગુરુવારે બજાર બંધ થવાના સમયે શિવ સિમેન્ટનો શેર 59.76 રૂપિયાના સ્તરે હતો.

5 / 5
જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો શિવ સિમેન્ટ શેરના ભાવમાં 13.40 ટકાનો વધારો થયો છે. જો રૂપિયામાં ગણતરી કરીએ તો તે 7.06 રૂપિયા છે. 1 મહિનામાં શેર 2.52 ટકા અથવા 1.47 રૂપિયાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા 6 મહિનામાં શેરે રોકાણકારોને 20.36 ટકા અથવા 10.11 રૂપિયાનું રિટર્ન આપ્યું છે.

Published On - 2:41 pm, Sat, 13 January 24

Next Photo Gallery