આ કંપનીના IPO એ રોકાણકારોને રડાવ્યા! શેરબજારમાં ઓછા ભાવ પર લિસ્ટિંગ થયું

|

Mar 19, 2024 | 1:13 PM

કંપનીના શેરની ઈશ્યૂ પ્રાઈસ 295 રૂપિયા હતી અને BSE પર લિસ્ટિંગ 1 ટકાના ડિસ્કાઉન્ટ સાથે થયું હતું. કંપનીના શેર 292 રૂપિયાના ભાવે લિસ્ટ થયા હતા. NSE પર 1 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 289 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયા છે. કંપનીનો આઈપીઓ માત્ર 1.25 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

1 / 5
ઓટોમોબાઈલ ડીલરશીપ બિઝનેસ સાથે સંબંધિત કંપનીનો IPO નું આજે શેરબજારમાં લિસ્ટિંગ થયું છે. આ કંપની નવા અને વપરાયેલા વાહનોના વેચાણ, સર્વિસિંગ-રિપેરિંગ અને સ્પેર પાર્ટ ડિસ્ટ્રિબ્યુશનનો બિઝનેસ કરે છે. કંપનીના શેર ડિસ્કાઉન્ટ સાથે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયા છે.

2 / 5
કંપનીના શેરની ઈશ્યૂ પ્રાઈસ 295 રૂપિયા હતી અને BSE પર લિસ્ટિંગ 1 ટકાના ડિસ્કાઉન્ટ સાથે થયું હતું. કંપનીના શેર 292 રૂપિયાના ભાવે લિસ્ટ થયા હતા. NSE પર 1 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 289 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયા છે. કંપનીનો આઈપીઓ માત્ર 1.25 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

કંપનીના શેરની ઈશ્યૂ પ્રાઈસ 295 રૂપિયા હતી અને BSE પર લિસ્ટિંગ 1 ટકાના ડિસ્કાઉન્ટ સાથે થયું હતું. કંપનીના શેર 292 રૂપિયાના ભાવે લિસ્ટ થયા હતા. NSE પર 1 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 289 રૂપિયાના ભાવ પર લિસ્ટ થયા છે. કંપનીનો આઈપીઓ માત્ર 1.25 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

3 / 5
શેરબજારના નિષ્ણાંતે રિટેલ ઈન્વેસ્ટર્સને 290 રૂપિયાના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ આપી છે. જે રોકાણકારોએ આ કંપનીના IPOમાં રોકાણ કર્યું હતું તેમને 290 રૂપિયાનો સ્ટોપ લોસ સેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

4 / 5
પોપ્યુલર વ્હિકલ એન્ડ સર્વિસિસનો IPO 12 થી 14 માર્ચ દરમિયાન ખુલ્યો હતો. શેરની ઈશ્યૂ પ્રાઈસ 295 રૂપિયા હતી. ઈશ્યુની સાઈઝ 601.55 કરોડ રૂપિયા હતી અને શેરનો લોટ સાઈઝ 50 શેરનો હતો.

5 / 5
પોપ્યુલર વ્હિકલ એન્ડ સર્વિસિસની શરૂઆત જુલાઈ 1983 માં શરૂ કરવામાં આવી હતી. કંપની ઓટોમોબાઈલ ડીલરશીપના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની મારુતિ, હોન્ડા, જેએલઆર, ટાટા મોટર્સ સીવી, ભારતબેન્ઝ અને એથરની પેટા કંપનીઓ દ્વારા ડીલરશીપ ચલાવે છે. તેના 4 રાજ્યોમાં 61 શોરૂમ અને 139 સેવા કેન્દ્રો છે.

Next Photo Gallery