Hyundai IPO છેલ્લા દિવસે 200 ટકા સબ્સ્ક્રાઇબ થયો, કંપનીના કર્મચારીઓ અને QIBએ દાખવ્યો રસ

|

Oct 17, 2024 | 3:24 PM

ઓટોમોબાઈલ કંપની Hyundai Motor Indiaના રૂ. 27,870.16 કરોડના IPOનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. આ IPO અંગે રોકાણકારોની પ્રતિક્રિયા શરૂઆતના બે દિવસ ખૂબ જ નિરસ રહી હતી, પરંતુ આજે છેલ્લા દિવસે કંપનીના કર્મચારીઓ અને QIBએ દાખવ્યો રસ દાખવ્યો છે.

1 / 5
ઓટોમોબાઈલ કંપની Hyundai Motor Indiaના રૂ. 27,870.16 કરોડના IPOનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. આ IPO અંગે રોકાણકારોની પ્રતિક્રિયા શરૂઆતના બે દિવસ ખૂબ જ નિરસ રહી હતી, પરંતુ આજે છેલ્લા દિવસે બિડમાં નોંધપાત્ર વધારો થયો છે.

2 / 5
છેલ્લા દિવસે એટલે કે 17 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યા સુધી આ IPO 200 ટકા સબ્સ્ક્રાઇબ થયો છે એટલે કે બમણો સબસ્ક્રાઈબ થયો છે. IPOમાં માત્ર 14.22 કરોડ શેર જ વેચાણ માટે ઓફર કરવામાં આવ્યા છે.

3 / 5
રોકાણકારોની વિવિધ કેટેગરીના પ્રતિભાવ વિશે વાત કરીએ તો, ત્રીજા દિવસે Hyundaiના કર્મચારીઓ અને QIB એ વધારે રસ દાખવ્યો છે. જ્યારે બીજા લોકોએ ખાસ રસ દાખવ્યો નથી.

4 / 5
ઈસ્યુ બંધ થયા પછી શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર 22 ઓક્ટોબરે થશે. બિડિંગ માટે પ્રાઇસ બેન્ડ 1865-1960 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 7 શેર છે.

5 / 5
Hyundai Motor India એ દક્ષિણ કોરિયાની Hyundai મોટર કંપનીની ભારતીય પેટાકંપની છે. કંપનીએ ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO લોન્ચ કર્યો છે.

Next Photo Gallery