આ કંપનીનો IPO ભરશો તો લિસ્ટિંગના દિવસે તમારા રૂપિયા થઈ જશે ડબલ!

મેક્સપોઝર આઇપીઓનું કદ 20.26 કરોડ રૂપિયા છે અને તેનો પ્રાઈસ બેન્ડ 31-33 પ્રતિ શેર છે. આ ઈસ્યુમાં 61.4 લાખ નવા શેર વેચાણ માટે મૂકવામાં આવશે. આ SME IPOમાં વેચાણ માટે કોઈ ઓફર નહીં હોય. રોકાણકારો 4,000 શેરના લોટમાં બિડ કરી શકશે.

| Updated on: Jan 17, 2024 | 12:19 PM
4 / 5
મેક્સપોઝર IPO માટે બુક રનિંગ લીડ મેનેજર GYR કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે અને રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે. IPO બંધ થયા બાદ NSE SME પર 22 જાન્યુઆરીએ શેરનું લિસ્ટિંગ થશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ 35 રૂપિયા છે તેથી 33 રૂપિયાના રોકાણ પર 35 રૂપિયાનો ફાયદો થઈ શકે.

5 / 5
મેક્સપોઝર IPO માં 50 ટકા શેર સંસ્થાકીય ખરીદદારો માટે, 35 ટકા શેર રિટેલ ઈન્વેસ્ટર્સ માટે અને 15 ટકા શેર બિન-સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત છે. કંપની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી પાસેથી વિવિધ પ્રમાણપત્રો મેળવવામાં થયેલા ખર્ચ માટે IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ કરશે.

Published On - 2:44 pm, Mon, 15 January 24