જ્યોતિ CNC ઓટોમેશનનો IPO ભરવાનો આજે છેલ્લો દિવસ, જાણો ક્યારે થશે લિસ્ટિંગ

|

Jan 11, 2024 | 5:00 PM

IPOના બીજા દિવસે બુધવારે સાંજે 5:23 વાગ્યા સુધીમાં 1,000 કરોડના IPOને 1,65,33,233 શેરની સરખામણીમાં 6,88,52,880 શેરની બિડ સાથે 4.13 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. IPOની પ્રાઇસ બેન્ડ 315-331 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. મંગળવારે ખુલ્યાના કલાકોમાં IPO સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયો હતો.

1 / 5
જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડના IPO નો આજે છેલ્લો દિવસ છે. 9 જાન્યુઆરીના રોજ IPO ખુલ્યો હતો. આ IPOને અત્યાર સુધીમાં રોકાણકારો, મુખ્યત્વે રિટેલ રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.

2 / 5
જ્યોતિ CNC ઓટોમેશનનો IPO ભરવાનો આજે છેલ્લો દિવસ, જાણો ક્યારે થશે લિસ્ટિંગ

3 / 5
જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડ IPO ની ફાળવણી 12 જાન્યુઆરીએ થઈ શકે છે, જ્યારે તેના શેરનું લિસ્ટિંગ 16 જાન્યુઆરીએ BSE અને NSE બંને પર થશે. જે રોકાણકારોને શેર નથી લાગ્યા તેમને 15 જાન્યુઆરીએ રિફંડ મળશે.

4 / 5
જ્યોતિ CNC ઓટોમેશનનો IPO ભરવાનો આજે છેલ્લો દિવસ, જાણો ક્યારે થશે લિસ્ટિંગ

5 / 5
જ્યોતિ CNC ઓટોમેશન એ કમ્પ્યુટર ન્યુમેરિક કંટ્રોલ (CNC) મશીનોનું ઉત્પાદક છે. તેના ગ્રાહકોમાં ISRO, BrahMos Aerospace Thiruvanantapuram Ltd, Turkish Aerospace, Uniparts India Ltd, Tata Advanced System Ltd અને Bosch Ltd છે.

Next Photo Gallery