એવિએશન કંપનીના શેરના ભાવ જશે 4100 રૂપિયાને પાર! નિષ્ણાતોએ આપી ખરીદીની સલાહ

|

Mar 19, 2024 | 2:47 PM

ઈન્ટરગ્લોબ એવિએશનમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 63.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 3.45 ટકા છે. કંપનીમાં કુલ 141106 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 124457 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 49392 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 7190 કરોડ રૂપિયા છે.

1 / 5
ઈન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઈન્ડિગોના શેરના ભાવમાં આજે બજાર ખુલ્યા બાદ શરૂઆતમાં લગભગ 3 ટકાનો વધારો થયો હતો. જે બાદ કંપનીના શેરના ભાવ 3339 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા. આ કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે કંપનીના શેર 0.67 ટકાના ઘટાડા સાથે 3227.50 રૂપિયાના સ્તર પર હતા.

2 / 5
કંપનીના શેર એક વર્ષમાં 72 ટકા વધવામાં સફળ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં માત્ર 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો આપણે શેરના વધારા પાછળના કારણો વિશે વાત કરીએ તો મુખ્ય કારણ PE રેશિયોમાં વધારો છે. ડેટા અનુસાર, PE રેશિયો 17.7 રહ્યો છે.

3 / 5
બ્રોકરેજ ફર્મ કોટક સિક્યોરિટીઝના સ્ટોક અંગે પોઝિટિવ જણાય છે. કંપનીનું માનવું છે કે આવનારા સમયમાં કંપનીના શેરના ભાવ 4200 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. જે વર્તમાન શેરના ભાવ કરતાં 30 ટકા વધારે છે.

4 / 5
છેલ્લા 6 મહિનામાં ઈન્ટરગ્લોબ એવિએશનના શેરે ઈન્વેસ્ટર્સને 836.10 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 34.81 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 74.14 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 1376.20 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 126.69 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
ઈન્ટરગ્લોબ એવિએશનમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 63.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 3.45 ટકા છે. કંપનીમાં કુલ 141106 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 124457 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 49392 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 7190 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Next Photo Gallery