આ સરકારી બેંકે રોકાણકારોને કર્યા માલામાલ, 6 મહિનામાં આપ્યું 143 ટકાનું બમ્પર રિટર્ન

ઈન્ડિયન ઓવરસીઝ બેંકના શેર 5 ફેબ્રુઆરીના રોજ 6.75 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 56.60 ના સ્તર પર ખુલ્યો હતો અને 66.10 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 12.02 ટકાના વધારા સાથે 62.90 રૂપિયા પર બંધ થયો હતો.

| Updated on: Feb 05, 2024 | 5:30 PM
4 / 5
ઈન્ડિયન ઓવરસીઝ બેંકના શેરે છેલ્લા 6 મહિનામાં ઈન્વેસ્ટર્સને 37.05 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 143.33 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 137 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 36.45 રૂપિયાનું વળતર આપ્યું છે.

5 / 5
IOBના શેરે છેલ્લા 5 વર્ષમાં 387.60 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 50 રૂપિયા થાય છે. કંપનીના શેરમાં અત્યાર સુધીમાં કુલ 53.15 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને કુલ 545.13 ટકાનું રિટર્ન આપ્યું છે.