આયાત-નિકાસનો બિઝનેસ કરતી કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં આપ્યું 264 ટકાનું બમ્પર રિટર્ન

|

Jan 30, 2024 | 6:54 PM

ગ્રોઈંગટન વેન્ચર્સના શેરે છેલ્લા 5 વર્ષમાં 1577.00 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 175.52 રૂપિયા થાય છે. કંપનીના શેરમાં અત્યાર સુધીમાં કુલ 177.94 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને કુલ 2042.94 ટકાનું રિટર્ન આપ્યું છે.

1 / 5
ગ્રોઈંગટન વેન્ચર્સ ઈન્ડિયા લિમિટેડની શરૂઆત વર્ષ 2010 માં થઈ હતી. કંપની વિવિધ ઉત્પાદનોના વેપાર અને વિતરણના બિઝનેસમાં છે. કંપની હોલિડે ટ્રાવેલ પેકેજીસમાં ડીલ કરતી હતી ત્યારબાદ પ્રીમિયમ ક્વોલિટી ફળોની નિકાસ અને આયાતના વ્યવસાય તરફ વળી હતી. જેમાં એપલ, ગ્રીન એપલ, ઓરેન્જ એન્ડ મેન્ડેરિન, પિઅર, સાઉથ આફ્રિકન પિઅર, કિવિ, ડ્રેગન ફ્રૂટ, એવોકાડો વગેરે ફળોનો સમાવેશ થાય છે.

2 / 5
ગ્રોઈંગટન વેન્ચર્સના શેર 30 જાન્યુઆરીના રોજ 0.45 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 189.95 ના સ્તર પર ખુલ્યો હતો અને 190 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 0.24 ટકાના વધારા સાથે 186.65 રૂપિયા પર બંધ થયો હતો.

3 / 5
છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો ગ્રોઈંગટન વેન્ચર્સના શેરે ઈન્વેસ્ટર્સને 12.15 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 6.96 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 264 ટકાનું બમ્પર રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 135.44 રૂપિયાનું વળતર આપ્યું છે.

4 / 5
ગ્રોઈંગટન વેન્ચર્સના શેરે છેલ્લા 5 વર્ષમાં 1577.00 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 175.52 રૂપિયા થાય છે. કંપનીના શેરમાં અત્યાર સુધીમાં કુલ 177.94 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને કુલ 2042.94 ટકાનું રિટર્ન આપ્યું છે.

ગ્રોઈંગટન વેન્ચર્સના શેરે છેલ્લા 5 વર્ષમાં 1577.00 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 175.52 રૂપિયા થાય છે. કંપનીના શેરમાં અત્યાર સુધીમાં કુલ 177.94 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને કુલ 2042.94 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
ગ્રોઈંગટન વેન્ચર્સમાં પ્રમોટર્સનો હિસ્સો  42.7 ટકા છે. FII એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને DII નો હિસ્સો નથી. કંપનીનું કુલ માર્કેટ કેપ 300 કરોડ રૂપિયા છે, જ્યારે દેવુ નથી. માર્ચ 2023 ના નાણાકીય વર્ષમાં કંપનીનો ચોખ્ખો નફો 1.71 કરોડ રૂપિયા થયો હતો.

Next Photo Gallery