સોલર પાવર કંપનીને સરકારે આપ્યો મોટો ઓર્ડર, 1 વર્ષમાં રોકાણકારોને આપ્યું 400 ટકા રિટર્ન

|

Mar 17, 2024 | 2:24 PM

છેલ્લા 6 મહિનામાં શેરે ઈન્વેસ્ટર્સને 894.43 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 159.84 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 400.34 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 1163 રૂપિયાનું વળતર આપ્યું છે.

1 / 5
સોલાર પાવર જનરેટર KPI ગ્રીન એનર્જીએ શેરબજારને મોકલેલી માહિતીમાં જણાવ્યું હતું કે, તેને 16 માર્ચ શનિવારના રોજ 100MWનો મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીને મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ તરફથી આ ઓર્ડર મળ્યો છે. શુક્રવારે કંપનીના શેર 1454 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. મલ્ટિબેગર પાવર સ્ટોકે એક વર્ષમાં 390 ટકા રિટર્ન આપ્યું છે.

2 / 5
BSE વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર KPI ગ્રીન એનર્જીને મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની તરફથી 100 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મળ્યો છે. EPC એટલે કે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ હેઠળ, કંપનીને મહારાષ્ટ્રમાં 600 મેગાવોટના સોલાર પાવર પ્રોજેક્ટ્સ મળ્યા છે. કંપનીનું લક્ષ્ય 2025 સુધીમાં 1000 મેગાવોટ સોલાર પાવર પ્રોજેક્ટ હાંસલ કરવાનું છે.

3 / 5
KPI ગ્રીન એનર્જી લિમિટેડના શેર 15 માર્ચના રોજ 35 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 1483 ના સ્તર પર ખુલ્યો હતો અને 1544 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 2.35 ટકાના ઘટાડા સાથે 1454 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 1890 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 260 રૂપિયા છે.

4 / 5
છેલ્લા 6 મહિનામાં KPI ગ્રીન એનર્જી લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને 894.43 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 159.84 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 400.34 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 1163 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 724.36 ટકાનું રિટર્ન આપ્યું છે.

5 / 5
KPI ગ્રીન એનર્જી લિમિટેડમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 53.1 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 40.5 ટકા છે. કંપનીમાં કુલ 118954 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 8758 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 838 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 151 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)

Next Photo Gallery