અમદાવાદની કંપનીનો 24 જાન્યુઆરીએ ખુલશે IPO, શેરનો ભાવ 70 રૂપિયા અને ગ્રે માર્કેટમાં પ્રિમીયમ 50 રૂપિયાથી વધારે

|

Jan 21, 2024 | 5:00 PM

આ વર્ષે અનેક નાની મોટી કંપનીઓના IPO આવશે. મીડિયા અહેવાલ મૂજબ અંદાજે 52 થી વધારે કંપનીના આઈપીઓ આવી શકે છે. તેથી આ વર્ષમાં લગભગ દર અઠવાડિયે એક IPO લોન્ચ થશે. જો તમે પણ તેમાં રોકણ કરવાનું વિચારો છો, તો તમારા માટે સારા સમાચાર છે.

1 / 5

2 / 5
અમદાવાદની કંપનીનો IPO 24 જાન્યુઆરીએ ખુલવા જઈ રહ્યો છે. આ મલ્ટિ-બ્રાન્ડ સ્માર્ટફોન રિટેલર ફોનબોક્સ રિટેલ લિમિટેડનો SME IPO છે. ઈન્વેસ્ટર્સ 29 જાન્યુઆરી સુધી તેમાં રોકાણ કરી શકે છે. કંપની પ્રાઈસ બેન્ડ 66-70 રૂપિયા રાખ્યો છે.

3 / 5
SME IPO હોવાથી તેમાં મિનિમમ લોટ સાઈઝ 2000 શેર છે. તેથી રોકાણકારોએ ઓછામાં ઓછા 2000 શેર અને તેના ગુણાંક માટે અરજી કરી શકે છે. IPO માં QIBs માટે 50 ટકા શેર અનામત રાખવામાં આવ્ય છે. NII માટે 15 ટકા અને રિટેલ ઈન્વેસ્ટર્સ માટે 35 ટકા શેર અનામત છે.

4 / 5
શેરનું એલોટમેન્ટ 30 જાન્યુઆરને મંગળવારના રોજ ફાઈનલ થવાની શક્યતા છે. ફોનબુક IPO ને NSE SME પર લિસ્ટ કરવામાં આવશે. તેનું લિસ્ટિંગ 1 ફેબ્રુઆરી ગુરુવારના રોજ થઈ શકે છે.

5 / 5
મનીષભાઈ પટેલ, જીગર દેસાઈ, પાર્થ દેસાઈ, જીજ્ઞેશકુમાર પારેખ અને અમિતકુમાર પટેલ કંપનીના પ્રમોટર છે. ipowatch.in મૂજબ ફોનબોક્સ રિટેલ લિમિટેડનો IPO ગ્રે માર્કેટમાં 50 રૂપિયાના પ્રીમિયમ પર છે. શેરનું લિસ્ટિંગ 120 રૂપિયા પર થઈ શકે છે. તેથી રોકાણકારોને પહેલા જ દિવસે 71 ટકાથી વધુ નફો થઈ શકે છે.

Next Photo Gallery