Stock Forecast 2025 : સ્ટોક ખરીદતા પહેલા જાણી લો એક્સપર્ટ શું કહે છે

Stock Forecast 2025 : શું તમે પણ પૈસાને આમતેમ વેડફાવ કરતા સ્ટોકમાં રોકાણ કરવા માંગો છો, તો આજે અમે અમારી સ્ટોક ફોરકાસ્ટની સ્ટોરીમાં કેટલાક એવા સ્ટોક વિશે વાત કરીશું. જેના પર કેટલાક એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે.

| Updated on: Dec 14, 2025 | 1:39 PM
1 / 8
અમારે સ્ટોક ફોરકાસ્ટની સીરિઝમાં આજે આપણે કેટલાક એવા સ્ટોક વિશે વાત કરીશું. જેના વિશે કેટલાક નિષ્ણાંત એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમજ તેમનું કહેવું છે કે, તમે આ સ્ટોક ખરીદી શકો છો. જ્યારે કેટલાક સ્ટોકને હોલ્ડ અને વેચી પણ શકો છો.

2 / 8
સ્ટોક ફોરકાસ્ટની સીરિઝ સૌથી પહેલા આપણે Kalpataru Projના સ્ટોક વિશે વાત કરીશું. જેની ટાર્ગેટ પ્રાઈઝ 1,464.30 છે. આ સ્ટોક પર કુલ 18 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમનું કહેવું છે કે, આ સ્ટોક 1,578.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ 1,172.70 સુધી નીચે પણ આવી શકે છે.

3 / 8
Kalpataru Projના સ્ટોક પર 18 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમાંથી મોટાભાગના કુલ 16 એક્સપર્ટનું કહેવું છે કે,તમે આ સ્ટોકને ખરીદી લો, જ્યારે માત્ર એક જ એક્સપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવા કહ્યું છે.

4 / 8
Mahindra Life સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 536.60 છે. આ સ્ટોક પર 5 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. તેમણે કહ્યું આ સ્ટોક 700 સુધી ઉપર જઈ શકે છે. તેમજ 401.35 સુધી આ સ્ટોક નીચે પણ આવી શકે છે.

5 / 8
Mahindra Life સ્ટોકની પર 5 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. જેમાંથી ચાર એકસપર્ટનું કહેવું છે કે, તમે આ સ્ટોક સ્ટ્રોગ બાય કરો. જ્યારે માત્ર એક એકસપર્ટે આ સ્ટોકને હોલ્ડ પર રાખવાનું કહ્યું છે.

6 / 8
Sai Life સ્ટોક પર 5 એક્સપર્ટે એનાલિસિસ કર્યું છે. આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઈઝ 1,070.40 છે. એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોક 1,197.00 સુધી ઉપર જઈ શકે છે. તેમજ 899.40 સુધી નીચે પણ જઈ શકે છે.

7 / 8
 5 એકસપર્ટે Sai Life સ્ટોક પર એનાલિસિસ કર્યું છે. ત્યારે 5માંથી 4 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને સ્ટ્રોંગ બાય કરો. જ્યારે 1 એક્સપર્ટનું કહેવું છે કે, આ સ્ટોકને ખરીદી લો.

8 / 8
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.