Sambar Recipe: સાઉથ ઈન્ડીયન સ્ટાઈલમાં ઘરે જ બનાવો સંભાર, જાણો સંપૂર્ણ રેસિપી

Sambar Recipe : મોટોભાગના લોકોને સાઉથ ઈન્ડીયન ખાવાનું પસંદ આવતું હોય છે. ત્યારે આજે અમે સાઉથ ઈન્ડીયન ફુડની શાન ગણાતા સંભારની રેસિપી જણાવીશું.

| Updated on: May 29, 2025 | 2:23 PM
4 / 6
હવે કઢાઈમાં તેલ લઈ તેમાં રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન, સમારેલું લીલું મરચું ઉમેરી તેમાં ડુંગળીને કાપી સાંતળી લો. ત્યારબાદ તેમાં ટમેટા ઉમેરો અને સાંતળી લો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લો.

5 / 6
આ ગ્રેવીમાંથી તેલ છુટુ પડે એટલે શ્રીફળના ટુકડા, બે ચમચી સંભાર મસાલો, થોડું લાલ મરચુ ઉમેરી તેને પીસેલી પેસ્ટને ઉમેરી સાંતળી લો. હવે તેમાં બાફેલી દાળ ઉમેરી મિક્સ કરી લો.

6 / 6
હવે તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી ઉકળવા દો. ત્યારબાદ તેમાં આંબલીનું પાણી, સ્વાદ અનુસાર મીઠું, લીલા મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને કોથમીર ઉમેરી સર્વ કરો.

Published On - 3:07 pm, Tue, 27 May 25