Churma Ladoo Recipe : ગણપતિ ઘરે લાવી રહ્યાં છો ? તો આ 4 સરળ સ્ટેપ અપનાવી બનાવો ચૂરમાના લાડુ

ગણેશ ચતુર્થીના તહેવારમાં કેટલાક લોકો ગણપતિ બાપ્પાને ઘરે લાવતા હોય છે. ત્યારે તેમને લાડુની સાથે અવનવા પ્રકારના મોદક બનાવીને ધરાવવામાં આવે છે. તો આજે ચુરમાના લાડુ બનાવવાની રેસિપી જણાવીશું.

| Updated on: Aug 26, 2025 | 1:26 PM
4 / 6
હવે એક પેનમાં તેલ મુકો. ત્યારબાદ તૈયાર કરેલા મુઠીયાને તળી લો. આ મુઠીયા ઠંડા થાય એટલે મિક્સર જારમાં તેને પીસી લો.

5 / 6
ત્યારબાદ એક પેનમાં ઘી લો અને ગોળ ઉમેરો.ગોળ બરાબર ઓગળી ગયા પછી તેમાં આ પીસેલો ભુક્કો ઉમેરી બરાબર મિક્સ કરી દો.

6 / 6
હવે તેમાં એલચી પાઉડર,જાયફળ, બદામ પિસ્તા, દ્રાક્ષ સહિતના ડ્રાયફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી લાડું બનાવી લો. આ લાડુને ખસખસથી કોટ કરી સર્વ કરી શકો છો.