દૂધીનું શાક નહીં પરંતુ એક વાર ઘરે બનાવો દૂધીનો ઓળો, લોકો આંગળીઓ ચાટતા રહી જશે

દૂધી ખાવાનું મોટાભાગના લોકોને પસંદ આવતું નથી. દૂધી ખાવાના અનેક ફાયદા હોવા છતા નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો પણ દૂધીનું શાક ખાતા નથી. તો આજે અમે દૂધીનો ઓળો ઘરે કેવી રીતે બનાવાય તેની રેસિપી જણાવીશું.

| Updated on: Jun 04, 2025 | 8:39 AM
4 / 6
હવે દૂધીને બરાબર મેશ કરી લો. જો દૂધી મેશ થતી ના હોય તો મિક્સર જારમાં થોડુ પાણી ઉમેરી દૂધીને પીસી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેમાં રાઈ, જીરુ, હીંગ, ડુંગળી, આદુ-મરચા અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો.

5 / 6
તેમાં લીલા મરચા, ટામેટાની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં ડુંગળીની પ્યુરી ઉમેરી બરાબર સાંતળી લો. હવે તેમાં તમામ મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ગ્રેવીમાંથી તેલ છુટુ પડે ત્યાં સુધી થવા દો.

6 / 6
હવે ગ્રેવીમાં મેશ કરેલી દૂધી ઉમેરો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેને કોથમીરથી ગાર્નિસ કરી પીરસી શકો છો.