ભારતના આ રાજ્ય પાસે છે સૌથી વધુ સોનું, જાણો દુનિયાના કયા દેશમાં છે સૌથી વધુ સોનાનો ભંડાર

Highest gold production : જીવનમાં પૈસા બચાવવા અને રોકાણ કરવા માટે સોનાને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. સોનાના ભાવમાં પણ ઝડપથી વધારો થાય છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો સોનું ખરીદવાનું પસંદ કરે છે.

| Updated on: Jan 15, 2025 | 1:18 PM
4 / 7
કર્ણાટકમાં આવેલી હુટ્ટી સોનાની ખાણો દેશની એકમાત્ર એક્ટિવ પ્રાથમિક સોનાની ખાણ છે. જ્યાં સૌથી વધુ સોનું કાઢવામાં આવે છે.

5 / 7
આ ઉપરાંત કાચા સોનાના અયસ્કની દ્રષ્ટિએ બિહાર ભારતના કુલ સંસાધનોમાં 44% હિસ્સો ધરાવે છે. બિહાર પછી રાજસ્થાન પાસે 25% અને કર્ણાટક પાસે 21% સોનાના સંસાધનો છે.

6 / 7
અમેરિકા પાસે દુનિયામાં સૌથી વધુ સોનું છે. સોનાના ભંડાર ધરાવતા દેશોની યાદીમાં અમેરિકાનું નામ પહેલા આવે છે.

7 / 7
તમને જણાવી દઈએ કે અમેરિકા પાસે 8,133 ટન સોનું છે. આ સોનાની કિંમત લગભગ $543,499.37 મિલિયન એટલે કે 45 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.