Business Idea: ઘર બેઠા શરૂ કરો આ ધંધો, 3 થી 5 ઓર્ડર જો મળી ગયા તો સમજો કે તમારી મહિનાની આવક ₹50,000 ને પાર

આજકાલ ઘરે કે ઓફિસે 'નેમપ્લેટ' લગાવવી એ ફક્ત એક ઓળખ નહી પરંતુ શોખ અને શૈલીનો ભાગ છે. એવામાં ચાલો જાણીએ કે, આ 'નેમપ્લેટ'નો બિઝનેસ શરૂ કેવી રીતે કરવો...

| Updated on: Aug 01, 2025 | 1:02 PM
4 / 7
તમે આ કામ YouTube પરથી વીડિયો જોઈને પણ શીખી શકો છો. વધુમાં Udemy અને Skillshare જેવી વેબસાઈટ પરથી પણ આ બિઝનેસને લગતો કોઈ કોર્સ કરી શકો છો. શરૂઆતમાં 5–10 નમૂનાઓ બનાવીને તમારા મિત્રો અને સંબંધીઓને બતાવો. તેના ફોટા WhatsApp, Instagram, Facebook પર પોસ્ટ કરો. પોતાના ગામ કે વિસ્તારમાં ઓર્ડર લેવા માટે તમારા નેમપ્લેટના ફોટા શેર કરો. તમને જેમ જેમ ઓર્ડર મળશે તેમ તેમ તમારી આવક વધશે અને બિઝનેસ પણ ગ્રો થશે.

5 / 7
રોજના તમે 3 થી 5 ઓર્ડર મેળવી શકો છો અને દરેક નેમપ્લેટથી ₹150 થી ₹500 સુધીનો ચોખ્ખો નફો મેળવી શકો છો. ટૂંકમાં તમારો દૈનિક નફો ₹600 થી ₹2000 જેટલો થઈ શકે છે.

6 / 7
મહિનાની આવક ₹20,000 થી ₹50,000 સુધી પહોંચી શકે છે. જો તમે સારી ડિઝાઇન અને સમયસર ડિલિવરી કરો તો ફેસ્ટિવલ સિઝનમાં આવક બમણી થઈ જશે. ડોક્યુમેન્ટ માટે માત્ર આધાર કાર્ડ અથવા પાન કાર્ડ જરૂરી છે. જો તમે ઓનલાઈન બિઝનેસ કરવાનું વિચારો છો, તો Udyam Registration અને GST નંબર લઈ લો.

7 / 7
માર્કેટિંગ કરવા માટે Instagram અને Facebook પેજ બનાવો, જ્યાં તમે તમારી ડિઝાઇન પોસ્ટ કરી શકો. વધુમાં ડેકોરેશન શોપ, ગિફ્ટ શોપ કે ઇવેન્ટ પ્લાનર્સ સાથે જોડાઈને તમારું નેટવર્ક વધારો, જેનાથી તમને વધુ ઓર્ડર મળશે.

Published On - 9:17 pm, Wed, 30 July 25