મહિલા પ્રીમિયર લીગના ઉદ્ધાટનમાં લાગશે બોલિવુડનો તડકો, આ સ્ટાર કરશે પરફોર્મ

|

Feb 20, 2024 | 9:56 AM

મહિલા પ્રીમિયર લીગની ટૂર્નામેન્ટ 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રમાશે. ગત્ત વર્ષની જેમ આ વર્ષે પણ કુલ 5 ટીમ 22 મેચ રમશે. આ વખતે એક મોટો બદલાવ જોવા મળશે. ગત્ત વર્ષે મુંબઈ અને નવી મુંબઈના 2 સ્ટેડિયમમાં આ લીગ રમાઈ હતી.

1 / 5
 મહિલા પ્રીમિયર લીગની બીજી સીઝન 23 ફેબ્રુઆરીથી  શરુ થશે. ગત્ત વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આ ટૂર્નામેન્ટની પહેલી મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

2 / 5
 આ મેચ પહેલા બીસીસીઆઈએ એક ધમાકેદાર ઉદ્ધાટન સમારોહનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેમાં બોલિવુડનો પણ તડકો જોવા મળશે. આ લીગમાં બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન પરફોર્મ કરતો જોવા મળશે.

3 / 5
મહિલા પ્રીમિયર લીગનો ઉદ્ધાટન સમારોહ 23 ફેબ્રુઆરીના સાંજે 6:30 કલાકે શરુ થશે. જેમાં કાર્તિક આર્યન સિવાય બોલિવુડ સ્ટાર્સ જોવા મળશે.

4 / 5
 આ ટૂર્નામેન્ટ 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રમાશે. ગત્ત વર્ષની જેમ કુલ 5 ટીમ 22 મેચ રમશે. આ વખતે આ લીગની મેજબાની બેંગ્લુરુ અને દિલ્હીને આપવામાં આવી છે.

5 / 5
ટૂર્નામેન્ટની શરુઆત 11 મેચ બેંગ્લુરુના રોજ રમાશે. ત્યારબાદ તમામ 5 ટીમ દિલ્હી આવશે. જ્યાં એક એલિમિનેટર સહિત ફાઈનલ મેચ રમાશે.  24 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં એક પણ ડબલ હેડર મેચ રમાશે નહિ.,દરરોજ એક જ મેચ થશે. એલિમિનેટર 15 માર્ચે અને ફાઈનલ 17 માર્ચે દિલ્હીમાં રમાશે.

Next Photo Gallery