Womens Asian Champions Trophy : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય હોકી ટીમની એન્ટ્રી, ચીન સાથે ટક્કર થશે

|

Nov 20, 2024 | 10:45 AM

ભારતીય હોકી ટીમે મહિલા એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. સેમિપાઈનલમાં જાપાન વિરુદ્ધ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

1 / 5
મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય હોકી ટીમે સેમિફાઈનલમાં જાપાનને 2-0થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત માટે નવનીત કૌર અને લાલરેમ્સિયાનીએ ગોલ કરી ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

2 / 5
ફાઈનલમાં ભારતનો સામનો ચીન સામે થશે. ચીને સેમિફાઈનલમાં મલેશિયાને 3-1થી હાર આપી છે. ભારતે જાપાન પહેલા ક્વાર્ટર સુધી એક પણ ગોલ કરી શકી ન હતી. 2-0થી ભારતે જીત મેળવી હતી.

3 / 5
ભારત હવે તેની ફાઈનલ 20 નવેમ્બર, બુધવારે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના સામે રમશે, જેણે સેમિફાઈનલમાં મલેશિયાને 3-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

4 / 5
ભારત માટે નવનીત કૌર અને લાલરેમ્સિયામીએ ગોલ કર્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમ બુધવારના રોજ ચીન સામે ફાઈનલમાં ટકરાશે.

5 / 5
ભારતીય ટીમને જીતની દાવેદાર માનવામાં આવી રહી છે. તેમજ હોકીની મહિલા ટીમ એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે.

Next Photo Gallery