સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ખેલાડીઓને મળી રહેલી સુવિધાઓ વિશે વાત કરીએ તો. તાલીમ અને કોચિંગ સપોર્ટ,હાઇપરફોર્મન્સ સેન્ટર,સિન્થેટિક એથ્લેટિક ટ્રેક,સ્ટ્રેન્થ એન્ડ એન્ડયોરન્સ રૂમ,સાયકોલોજી રૂમ,સ્ટીમ સોના રૂમ એન્ડ કન્સલ્ટેશન રૂમ,હાઇપરફોર્મન્સ જિમ,જકુઝી,મલ્ટી પર્પઝ હોલ,હોસ્ટેલ સુવિધા,ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ગ્રાઉન્ડ્સ,ચેન્જ રૂમ,કલાઇમ્બિંગ વોલ,ડોર્મીટરી,શૂટિંગ રેન્જ,ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર