Paris Paralympics 2024 :પેરિસમાં આજે આ ખેલાડીઓ પાસેથી મેડલની આશા, જાણો 9માં દિવસે ભારતનું શેડ્યૂલ

પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારત 25 મેડલની સાથે મેડલ ટેલીમાં 16માં સ્થાને છે. ભારતીય એથ્લીટે અત્યારસુધી 5 ગોલ્ડ મેડલ, 9 સિલ્વર મેડલ અને 11 મેડલ જીત્યા છે. 9માં દિવસે એટલે કે, આજે વધુ મેડલ ભારતના ખાતમાં આવી શકે છે.

| Updated on: Sep 06, 2024 | 11:11 AM
4 / 5
આ સાથે કોઈ પણ પેરાલિમ્પિકમાં જીતેલા મેડલ કરતા આ વખતે ભારતીય પેરાએથ્લિટે સૌથી વધુ મેડલ જીત્યા છે. હજુ પણ ભારતીય પેરાએથ્લિટ પાસે અનેક મેડલની આશા છે.

5 / 5
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લિટનું શેડ્યુલ જોઈએ તો પેરા કેનોઈંગ બપોરના 1 વાગ્યાથી શરુ થશે, ત્યારબાદ પેરા એથ્લિટક્સ, જેવલિન થ્રોની ઈવેન્ટ પણ રમાશે.