Paris Olympics 2024 : નીરજ ચોપરા શું ફરી જીતશે ગોલ્ડ મેડલ? આ દિવસે પેરિસ ઓલિમ્પિકમાં એક્શનમાં જોવા મળશે

Olympics 2024 : નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં મેદાનમાં ઉતરવાની તારીખ નજીક આવી રહી છે.જો નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે છે તો ઈતિહાસ રચી દેશે.

| Updated on: Aug 01, 2024 | 10:31 AM
4 / 5
નીરજે પેરિસ ઓલિમ્પિકમાં 6 ઓગસ્ટના રોજ મેદાનમાં ઉતરશે. જો ફાઈનલમાં ક્વોલિફાય કરી જાય છે તો 8 ઓગસ્ટના રોજ એક્શનમાં જોવા મળશે. 8 ઓગસ્ટના રોજ પુરુષ જેવલિન થ્રોની શરુઆત ભારતીય સમય મુજબ દિવસના 11:55 કલાકે થશે.

5 / 5
નીરજ ચોપરા જો 8 ઓગસ્ટના રોજ પુરુષ જેવલિન થ્રો ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતે છે તો તે ઓલિમ્પિકમાં સતત 2 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ એથલીટ બની જશે.